• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
gay
gay
gay
gay
gay
gay
  • મેણસી ભાઈ વાળા

  • Jul 14 '25 07:03 AM

gay

  • મેણસી ભાઈ વાળા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

pela vetar ma 11 liter dudh hatu Biju vetar vyani niche e vasdo halma 10 11 liter dudh 9 divasni vyanel se 12 13 liter dudhno renj rey


₹ 90000

સ્થળ : બરુલા,સુત્રાપાડા,ગીર સોમનાથ

ગાય વેચવાની છે
ટોટલ ત્રણ ગાયો વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે એક બીજું વેતર હોડકી 25 થી 27 દિવસની વાણેલ છે નીચે વાસડો છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે બીજી કાબરી ગાય ત્રીજું વેતર આઠ થી દશ દિવસની કાચી છે ગીર હોટકી સાડા ચાર થી પાંચ મહિનાની ગાભણ છે બીજદાન કરાવેલ છે ડોક્ટરી કરાવી લેવાની છુટ ત્રણે ગાયો સાવ સોજી છે લંબાઈ ઊંચાઈ સારી છે ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બાંધી છોડી લેવાની પણ છૂટ બીજું વેતર વાણેલ ગાય ની કિંમત 30000 ત્રીજું વેતર કાબરી ગાય ની કિંમત 23,000 ગીર હોટકી ની કિંમત 17000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947060 બીજો નંબર નામ નાજાભાઇ 8347173699 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.