• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
મીની ટ્રેક્ટરનુ...
મીની ટ્રેક્ટરનુ...
મીની ટ્રેક્ટરનુ...
મીની ટ્રેક્ટરનુ...
મીની ટ્રેક્ટરનુ...
મીની ટ્રેક્ટરનુ...
  • Hemat Chudasama

  • Jun 14 '24 04:22 PM

મીની ટ્રેક્ટરનુ સાતીવેચવાનુંછે

  • Hemat Chudasama ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બેલા હાકવાનું સાતી વેચવાનું છે 18થી28 ની ચાર હારુમા ચાલે તેવું છે 2 ના ચોરસ હેવી લોધિયા નુ બનાવેલું છે ભૂગરી વાળા 10 દાઢા છે સારા મા સારું સાતી છે જવાબદારી વારુંસાતી છે ફોટા મોકલવામાં નઈ આવે રૂબરૂ જોઈ જવું મારે સીમર માંડવો વાવેલો છે એટલે સાતી ની જરૂરિયાત નથી એટલે વેચવાનું છે રૂબરૂ જોઈ ને પછી કિંમત મા થોડો ફેરફાર થશે


₹ 13200

સ્થળ : કોટડીયા,ખંભાળિયા,દેવભુમિ દ્વારકા

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.