• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Meramanbhai Modhawadiya

  • Feb 14 '24 03:20 PM

ટ્રેક્ટરના ડ્રાઇવર ની જરૂર છે

  • Meramanbhai Modhawadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ખેતીમાં ટ્રેક્ટર લાવવાનું છે ખેડવાનું રાફલવાનું શાહ નાખવાના શાહ ના આવડતું હોય તો પણ ચાલે બંને માણસ હોય તો બેન ઘર કામને એવું બધું કરવા લાગે અને એક ડ્રાઈવર હોય તો પણ જરૂર છે


₹ 15000

સ્થળ : સુખપુર,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.