કૃષ્ણદાસ દેવશીભાઈ લાડાણી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
માણાવદર ના નાંદરખા ગામે શ્રી પુરુષોત્તમ લાલજી ગૌસેવા ટ્રષ્ટ ચાલે છે. તો ગૌશાળા માટે સારી નસલનો નંદી લેવાનો છે. કોઈ પાસે હોય તો આપેલ નંબર ઉપર ૩,૪ ફોટા નામ સરનામાં સાથે મોકલવા વિનંતી