મયુર ભાઈ ગઢવી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય ના સાટા માં વછેરી લેવી છે ગાય ત્રીજું વેતર વીયાસે બીજા વેતર મા દુધ હતું 5 લીટર જવાબ દારી થી દેવાની છે આના સાટા મા વછેરી લેવી છે જેને સાટા કરવાના હોય એ પોટા ને વીડીયો મોકલજો