બધી માહિતી વાંચી ને જ કોલ કે મેસેજ કરવો.. 2019 નું મોડેલ છે, ઓનર 4 છે, Rc બુક માં cng એન્ટ્રી છે, પેટી પેક એન્જિન, સાયલેંસર માંથી પાણી કાઢે તો જ માનવું... પેટ્રોલ cng બેય માં ચાલુ. કંપની ફિટેડ સિકવન્શિયલ cng કીટ છે, સસ્પેન્શન કમ્પ્લિટ, બેટરી નવી, એસી ચાલુ, રિવર્સ પાર્કિંગ સેન્સર, કંપની ફિટેડ મ્યુઝિક સિસ્ટમ ટાયર 50 થી 70 ટકા જેવા વીમો, પિયુસી ચાલુ, ઓઇલ કે કુલિંગ વોટર પણ બદલવા પૂરતું નથી સીધા લઈ ને ચલાવવા પુરતી જ છે. ગાડીમાં કોઈ જાત નો ફોલ્ટ નથી માટે ગાડી કરતા આપની પોતાની કિંમત ઘટાડવી નહીં. કિંમત માં રૂબરૂ જોયા પછી ખાલી માન રહી શકે છે. એક્સચેન્જ માં સેમ બજેટ માં નાની ડીઝલ કાર હશે તો થઈ શકે.
₹185000
Devabhai Sisodiya
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
પ્રદીપભાઈ આહીર
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Darshit ચુડાસમા
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Jadeja Yuvrajsinh
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Jaydip Shekhva
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
Dilip Rathod
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર