વડીલ ની સેવા અને ઘરકામ માટે
એક વડીલ માજી છે તેની સેવા અને ઘરકામ ઘરના પાંચ સભ્યો છે તેમના કપડા અને જમવાનું બનાવવું સાફ-સફાઈ માટે બેન ની જરૂર છે પગાર કામ ઉપર આપવામાં આવશે જેટલું કામ રાખવું એના ઉપર 10 થી લઈ અને 15,000 સુધી બે માણસ હોય તો પણ ચાલશે રહેવાની વ્યવસ્થા છે
...વધુ વાંચો
Meramanbhai Modhawadiya