બુંગણ વેચવાના છ...
મગફળી અને ઘઉંની મોસમમાં ફક્ત એક વખત જ ઉપયોગ લીધેલ,કમ્પ્લીટ ધોઈને મૂકી રાખેલ, ખાતરની થેલી માંથી 20 બાય 25 ની સાઈઝના 8 બુંગણ,જમીન સાખે વાવવા આપેલ હોય,બિન ઉપયોગી હોવાથી વેચવાના છે.આથી નજીકના જરૂરિયાત મંદ ખેડૂતોએ નીચેના મોબાઈલ પર સંપર્ક કરવો.
...વધુ વાંચો
Jitendrabhai Mavjibhai Gami