• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

We couldn't find the post you were looking for. Check out our latest posts below.

ખેતી ને લગતા તમ...
એન્વિટ્રો લેબોરેટરીઝ પ્રા. લી., રાજકોટ 1, માટી નુ ટેસ્ટિંગ 2, પાણી નુ ટેસ્ટીંગ 3, જંતુનાશક અવશેષ વિશ્લેષણ, 4, પોષણ વિશ્લેષણ, 5, ભારે ધાતુ પરીક્ષણ અને સૂક્ષ્મજીવવિજ્ઞાન પરીક્ષણ 6, ખાતર વિશ્લેષણ 7, બિયારણ ટેસ્ટીંગ શુ તમે જાણો છો ઉપર દર્શાવેલ ટેસ્ટ કરવા કેટલા અગત્ય છે. ?? તો આવો જાણીએ. ઉત્પાદન સલામતી, ગુણવત્તા અને પાક ઉપજને શ્રેષ્ઠ બનાવવા આ પરીક્ષણો માટીના સ્વાસ્થ્યને સમજવામાં, દૂષકોને ઓળખવામાં, પોષણ મૂલ્યની પુષ્ટિ કરવામાં અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. આ બધા ટેસ્ટ રાજકોટ ની એક્માત્ર અધતન લેબ એટલે કે એન્વિટ્રો લેબોરેટરી મા થાય છે. સચોટ રિપોર્ટ અને એ પણ સરળ કિંમત મા. તો આજે જ મુલાકાત લ્યો.. Envitro Laboratories Private Limited. 6, નવલ નગર કોર્નર, શિવશક્તિ ડેરી ની બાજુમાં, મવડી મેઈન રોડ, રાજકોટ 360004 મો. 9904227274, 9227133993
...વધુ વાંચો
Sunil Sangani Verified User