• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • મયુર ભાઈ ગઢવી

  • Jun 13 '24 06:42 AM

બેઈ ગાયું ના સાટા કરવા ના છે

  • મયુર ભાઈ ગઢવી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બેઈ ગાયું ના સાટા કરવા ના છે ધોરી ગાય ને દુધ છે ૩લીટર પાછી ઘાભણી છે 4 ચોથો મયનો હાલે છે લાલ ગાય ને દુધ છે ૨લીટર પાછી ઘાભણી છે 5 મોમયનો હાલે છે આ બેઈ દયને એક લેવી છે વીયાળલ હોય તો હાલે કા વીયાવા ઉપર હોય તો હાલે જેને સાટા કરવાના હોય એ પોટા ને વીડીયો મોકલજો


સ્થળ : ખંભાળિયા,દેવભુમિ દ્વારકા

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.