• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
તાલાલા ની કેસર...
તાલાલા ની કેસર...
તાલાલા ની કેસર...
તાલાલા ની કેસર...
  • Hardik Jadav

  • May 13 '24 11:43 AM

તાલાલા ની કેસર કેરી 10kg

  • Hardik Jadav ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

દવા વગર ની કેરી અને સારી કેરી


₹ 1100

સ્થળ : ઘુમલી,માળીયા હાટીના,જુનાગઢ

ભારત ઓર્ગેનિક ખાતર
ખાતર નો શ્રેષ્ઠ વિકલ્પ એટલે ધરતીપુત્ર મરઘા ની ચરક નો કંપોસ્ટ કરી બનાવેલ ખાતર 🪴 મગફળી, કપાસ, તલ, સોયાબીન, મરચી, રીંગણ, ગુલાબ, બાજરી, શેરડી, દાડમ, લીંબુ,, ભીંડો, ટામેટા, ગુવાર ના અંકુરણ, વિકાસ, ફાલ, પીળાશ, ક્વોલિટી અને ઉત્પાદન માં ગઝબ રિઝલ્ટ 🌱 🟣🟣 ધરતીપુત્ર 🟣🟣 👉🏻કોઈપણ રાસાયણિક ખાતરનું પ્રમાણ ઘટાડી ને વાપરી શકાય 👉🏻જમીન ને પોચી અને ભરભરી બનાવે 👉🏻જમીનની ફળદ્રુપતા વધારો કરે 👉🏻અળસીયા નુ પ્રમાણ વધારે 👉🏻 બીજ ની અંકુરણ ક્ષમતા વધારે 👉🏻પાકના તંતુમૂળનો વિકાસ કરે 👉🏻છોડની વૃદ્ધિ વિકાસ વધારે 👉🏻છોડની પ્રતિકારક શક્તિ વધારો કરે 👉🏻ફુલફાલની સંખ્યા વધારે અને ખરતું અટકાવે 👉🏻ફળની સાઈઝ, ગુણવત્તા સાથે વજન વધારે 👉🏻 જમીન ને તંદુરસ્ત અને બળવાન બનાવે ✴️ વજન : 50Kg ✴️ પ્રમાણ: 1 બેગ /એક વીઘે 🔵 ભાવ : Rs.449/- 50 Kg 🎯 વધુ માહિતી માટે સંપર્ક કરો: 9106713628 ✅ દરેક તાલુકા માં ડિલિવરી કરી આપશું
...વધુ વાંચો
ભારત ઓર્ગેનિક સેન્દ્રિય ખાતર Verified User
હરે કૃષ્ણ ડિફેન્ડર
🌾ડિફેન્ડર અપનાવો ભૂંડ ભગાવો 🌾 🔹ખેડૂત ભાઈઓ શું તમે ભૂંડના આતંકથી હેરાન છો ? તો ચિંતા છોડી દો 🔹તો જાણો.....હરેકૃષ્ણ ફાર્મટેક લઈને આવ્યા છે તમારી માટે એકદમ ઓર્ગેનિક દવા, જેનાથી તમારા તૈયાર થયેલ ઉભા પાકને કોઈજ નુકશાન વગર જંગલી પ્રાણીઓના ત્રાસ થી હંમેશા માટે છુટકારો મેળવશો. 🔹અને હા, આ દવાનો ઉપયોગ તમે તમારા પાક ઉપર છંટકાવ કરીને પણ કરી શકો છો અને ખેતરના પાળાઓની આસપાસ પણ છાંટી શકો છો.જમીનમાં ભેજ હોવો જરૂરી છે જેનાથી આ દવા ખૂબ ઊપયોગી બનશે અને ભૂંડ,નીલગાય,હરણ જેવા પ્રાણીઓ તમારા પાક થી દુર ભાગશે. આ દવા અમારા ત્યાં ૨૫૦ મિલી,૫૦૦ મિલી ,૧ લીટર ,૫ લિટરના પેકમાં પણ મળી રહેશે….તો રાહ કોની જોવો છો આજે જ સંપર્ક કરો હરેકૃષ્ણ ફાર્મટેક બાબરાનો…. 🔹વપરાશની માત્રા : ૨૫૦ મિલી દવાને ૧૫ લીટર પાણીમાં મિક્સ કરી છંટકાવ કરવો ▪️સંપર્ક : હરેકૃષ્ણ ફાર્મટેક ( બાબરા ) ફોન નંબર : ૯૦૯૯૯૮૩૪૬૨ / ૬૩
...વધુ વાંચો
Harekrushna Farmtech Verified User
પાયા ના ખાતર ગોલ્ડન દાણાદાર ખાતર
માહિતી માટે સંપર્ક કરો: 9913191340 🟢*ગોલ્ડન દાણાદાર ખાતર*🟢 🟢* ગૌ ધન જૈવિક ખાતર*🟢 તાલુકા દીઠ ડીલરશીપ આપવાનું કામ ચાલ છે... 350+ થી પણ વધારે તંદુરસ્ત ગીર ગાય ના છાણ અને ગૌમુત્ર માંથી બનાવેલ ➡️આર્યમાન ગીર ગૌશાળા નું ગોલ્ડન દાણાદાર ખાતર અને ગૌધન જૈવિક ખાતર મેળવો મબલક પાક નુ ઉત્પાદન..... ➡️આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર ની અંદર ઓર્ગેનિક કાર્બન, નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સૂક્ષ્મ બેક્ટેરિયા પુષ્કળ પ્રમાણમાં રહેલા છે.... 🟨જમીન ને બંજર બનતા બચાવવી હોય તો આજે અપનાવો ગોલ્ડન દાણાદાર ખાતર... 🔰ગોલ્ડન દાણાદાર ખાતર:-વજન 40 કિલો ભાવ 650:/ 🔰ગૌ ધન જૈવિક ખાતર:- વજન 40 કિલો ભાવ 480:/ 🟢આર્યમાન ગીર ગૌશાળા🟢 ☎️મોબાઈલ નંબર 9913191340☎️ Location:- https://maps.app.goo.gl/wHteMwFCqY8bwpLy6
...વધુ વાંચો
Aryaman Gir Gaushala Verified User
🌱 સમૃધ્ધ ગોલ્ડ 🌱
શું તમે રાસાયણિક ખાતરનો ખચઁ ઘટાડવા માંગો છો? તો આ મેસેજ ખાસ તમારા માટે છે. 👉 રાસાયણિક ખાતરનો સંપૂર્ણ વિકલ્પ એટલે સમૃધ્ધ ગોલ્ડ 👉 સમૃધ્ધ ગોલ્ડ का एक एक दाना है उत्पादन का खजाना સમૃદ્ધ ગોલ્ડ ના ફાયદા ◆ સમૃદ્ધ ગોલ્ડ નો વપરાશ પાયા ખાતર તરીકે શ્રેષ્ઠ પરિણામ આપે છે. ◆ જમીનની ઉત્પાદન ક્ષમતા માં વધારો કરે છે ◆ જમીન ને નરમ પોચી અને ભરભરી બનાવે છે ◆ બિયારણ નો ઉગાવો સારો થાય છે ◆ જમીનનો તેલીયો ક્ષાર દૂર કરે છે ◆ છોડ ને લાલાશ કે રતાશ પડતા અટકાવે છે અને ઉત્પાદન માં નોંધ પાત્ર વધારો કરે છે ◆ રાસાયણિક ખાતર નો સંપૂર્ણ વિકલ્પ એટલે સમૃદ્ધ ગોલ્ડ 👉સમૃદ્ધ ગોલ્ડ નો કાયમી ઉપયોગ કરવાથી જમીન જન્ય રોગ મા રાહત થાય છે 👉 સમૃદ્ધ ગોલ્ડનો ઉપયોગ કપાસ, મગફળી, લસણ, ડુંગળી, જીરું, ધઉં, ધાણા, તલ, એરંડા, શાકભાજી, તેલીબિયાં, તેમજ બાગાયતી વગેરે પાકમાં કરી શકાય છે. પ્રમાણ એક એકરમાં સમૃદ્ધ ગોલ્ડ નું પ્રમાણ 50 થઈ 60 કિલો રાખી ઉપયોગ કરવાથી ખૂબ સરસ પરિણામ આપે છે સમૃદ્ધ ગોલ્ડ ની 25 કિલો ની બેગ ની કિંમત 550 છે હાલ માં કંપની તરફ થી ખેડૂતોને આપવામાં આવતો લાભ 6 બેગ ની ખરીદી પર 3 R95 500Gm ફ્રી 12 બેગ ની ખરીદી પર 9 R95 500Gm ફ્રી 18 બેગ ની ખરીદી પર 15 R95 500Gm ફ્રી 25 બેગ ની ખરીદી પર 25 R95 500Gm ફ્રી All India Dilevry Avilable 👉 અત્યારે જ ઓર્ડર કરો અને આકર્ષક ઓફર નો લાભ મેળવો. 👉 ઓર્ડર નોંધાવવા કે ઓફર અને સ્કીમ ની માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર ફોન કરો 7048811140 MORE DETAILS WHATSAAP LINK https://wa.me/917048811140?text=Hello%20i%20am%20interested%20in%20your%20Product.%20SAMRUDH%20GOLD
...વધુ વાંચો
Mva Organics Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.