• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Mva Organics

  • Sep 04 '24 04:15 PM

તમારો પાક બનાવો મજબૂત અને તંદુરસ્ત! આજે જ ખાસ ઓફરનો લાભ લો. જો ફાયદો ના થાય તો પુરા પૈસા પરતની ગેરેન્ટી એટલે એક માત્ર R95 🔸 R95 એ એક વોટર સોલ્યુબ્લ છે જે પાણીમાં નાખવા માત્રથી ઓગળી જાય છે એટલે R95 નો 4 રીતે ઉપયોગ કરી સકાય છે. 1) સ્પ્રે દ્વારા 2) ધોળીયે પિયત માં કે ટપકમાં 3) અન્ય ખાતર માં મિક્સ કરીને 4) બિયારણ માં પટ ચડાવી ને R95 ના ઉપયોગથી થતા ફાયદાઓ 🌱 છોડની મૂળ અને દાંડી ની સંખ્યામાં વધારો કરે છે 🌱 વાવેતર ના ટૂંકા ગાળામાં પાણી સાથે પિયતમાં આપવામાં આવેતો બિયારણનો ઉગાવો સારો થાય છે અને બીજ નું 100% અંકુરણ થાય છે 🌱પાકમાં ફાલ ફૂલ નો તબબકો હોય ત્યારે R95 નો ઉપયોગ કરવાથી ફૂલોની સંખ્યામાં વધારો કરે છે 🌱 રોગ અને જીવતો ના એટેક નું પ્રમાણ આપોઆપ ઘટે છે 🌱 પાક અને તેના પાનમાં ગ્રીનરી આપે છે R95 🌱 પાકનો સર્વાંગી વિકાસ થાયછે અને ડાળીઓ ની સંખ્યામાં વધારો કરે છે જેના લીધે ઉત્પાદન વધે છે 🌱 R95 નો ઉપયોગ કરવાથી પાકની રોગપ્રતિકારક શક્તિ મા વધારો થાય છે તેથી તે પાક પર રોગ અને જીવતો નું પ્રમાણ ઘટે છે. 🌱 રાસાયણિક ખેતીમાં વધારે પ્રમાણમાં ઝેર વાળી દવાઓ છાંટવા છતાં પૂરતા પરિણામ મળતા નથી જ્યારે R95 નો ઉપયોગ થતો હોય ત્યાં ઝેરી દવાઓ ના ઓછા કે નહિવત છંટકાવથી પણ સારું પરિણામ આવે છે 🌱 કેટલાક પાક ખોરાક ની અછતના લીધે લાલ થવા પાકના પાનની કિનારીઓ લાલ થવી પાકમાં રતાશ કે પીળાશ આવવી આ બધું R95 નો ઉપયોગ કરવાથી દૂર થાય છે 🌱 R95 ના ઉપયોગ થી પાક માં ફળનું કદ અને વજન વધે છે જેના કારણે ઉત્પાદન વધે છે 🌱 R95 ના ઉપયોગથી ફળોની મીઠાસ અને પોષણમૂલ્યોમાં વધારો થાય એટલે ઊંચા ભાવ મળે છે. 🌱 કપાસ લાલ કે રતાશ પડે તો ઉત્પાદન ઘટે છે પરંતુ R95 નો ઉપયોગ થતો હોય તે પાક લાલ કે રતાશ પડતો નથી. 🌱 R95 નો રેગ્યુલર ઉપયોગ કરવાથી જમીન પોચી અને ભરભરી બને છે તેમજ સમયાંતરે જમીનમાં અડશિયાનું પ્રમાણ વધે છે અને ત્યાર બાદ બહારથી ખાતરના ખર્ચ કરવાની જરૂર પડતી નથી. 🌱 R95 ના ઉપયોગથી જમીનમાં રહેલા ખોરાક ને છોડ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. આ બધું કામ કરવા માટે તમારા પાક ને જરૂર છે R95 ની મોંઘુ નથી માત્ર 5 રૂપિયા ના ખર્ચમાં એક પંપ ફાયદો ના થાય તો પૂરા પૈસા પાછા એક પંપ નો ખર્ચ માત્ર ૫ રૂપિયા. પ્રમાણ 👉 ૧૫ લીટર પાણી ભરેલા પંપ માં R95 માત્ર 15 થી 20 ગ્રામ નાખી સ્પ્રે કરી શકાય. 👉 ડ્રિપ અથવા ધોરિયે પિયત માં પણ આપી શકાય છે. એક એકર મા R95 માત્ર 400 થી 500 ગ્રામ. 👉 અન્ય ખાતર સાથે ખોટ ચડાવું હોય તો 50 કિલો ખાતરની સામે R95 500 ગ્રામ. 👉 બિયારણમાં પટ ચડાવવા માટે 20 કિલો બિયારણ ની સામે 20 ગ્રામ R95 નું પ્રમાણ રાખી શકીએ છીએ. R-95 Packing 500 Gm MRP 350 👉 અત્યારે જ ઓર્ડર કરો અને આકર્ષક ઓફર નો લાભ મેળવો. 👉 ઓર્ડર નોંધાવવા કે ઓફર અને સ્કીમ ની માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર ફોન કરો 7048811140 (એક વાર વાપરી ને ખાતરી કરી જુવો આથી સારું અને સસ્તું ક્યાંય નહિ) 100 રૂપિયા થી વધારે ના ઓર્ડર પર ફ્રી હોમ ડિલિવરી Cash on delivery available મંગાવવા માટે ☎️ 7048811140 MORE DETAILS WHATSAAP LINK https://wa.me/917048811140?text=Hello%20i%20am%20interested%20in%20Your%20Product%20R%2095

  • Mva Organics ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

જો ફાયદો ના થાય તો પુરા પૈસા પરતની ગેરેન્ટી એટલે એક માત્ર R95 🔸 R95 એ એક વોટર સોલ્યુબ્લ છે જે પાણીમાં નાખવા માત્રથી ઓગળી જાય છે એટલે R95 નો 4 રીતે ઉપયોગ કરી સકાય છે. 1) સ્પ્રે દ્વારા 2) ધોળીયે પિયત માં કે ટપકમાં 3) અન્ય ખાતર માં મિક્સ કરીને 4) બિયારણ માં પટ ચડાવી ને R95 ના ઉપયોગથી થતા ફાયદાઓ 🌱 છોડની મૂળ અને દાંડી ની સંખ્યામાં વધારો કરે છે 🌱 વાવેતર ના ટૂંકા ગાળામાં પાણી સાથે પિયતમાં આપવામાં આવેતો બિયારણનો ઉગાવો સારો થાય છે અને બીજ નું 100% અંકુરણ થાય છે 🌱પાકમાં ફાલ ફૂલ નો તબબકો હોય ત્યારે R95 નો ઉપયોગ કરવાથી ફૂલોની સંખ્યામાં વધારો કરે છે 🌱 રોગ અને જીવતો ના એટેક નું પ્રમાણ આપોઆપ ઘટે છે 🌱 પાક અને તેના પાનમાં ગ્રીનરી આપે છે R95 🌱 પાકનો સર્વાંગી વિકાસ થાયછે અને ડાળીઓ ની સંખ્યામાં વધારો કરે છે જેના લીધે ઉત્પાદન વધે છે 🌱 R95 નો ઉપયોગ કરવાથી પાકની રોગપ્રતિકારક શક્તિ મા વધારો થાય છે તેથી તે પાક પર રોગ અને જીવતો નું પ્રમાણ ઘટે છે. 🌱 રાસાયણિક ખેતીમાં વધારે પ્રમાણમાં ઝેર વાળી દવાઓ છાંટવા છતાં પૂરતા પરિણામ મળતા નથી જ્યારે R95 નો ઉપયોગ થતો હોય ત્યાં ઝેરી દવાઓ ના ઓછા કે નહિવત છંટકાવથી પણ સારું પરિણામ આવે છે 🌱 કેટલાક પાક ખોરાક ની અછતના લીધે લાલ થવા પાકના પાનની કિનારીઓ લાલ થવી પાકમાં રતાશ કે પીળાશ આવવી આ બધું R95 નો ઉપયોગ કરવાથી દૂર થાય છે 🌱 R95 ના ઉપયોગ થી પાક માં ફળનું કદ અને વજન વધે છે જેના કારણે ઉત્પાદન વધે છે 🌱 R95 ના ઉપયોગથી ફળોની મીઠાસ અને પોષણમૂલ્યોમાં વધારો થાય એટલે ઊંચા ભાવ મળે છે. 🌱 કપાસ લાલ કે રતાશ પડે તો ઉત્પાદન ઘટે છે પરંતુ R95 નો ઉપયોગ થતો હોય તે પાક લાલ કે રતાશ પડતો નથી. 🌱 R95 નો રેગ્યુલર ઉપયોગ કરવાથી જમીન પોચી અને ભરભરી બને છે તેમજ સમયાંતરે જમીનમાં અડશિયાનું પ્રમાણ વધે છે અને ત્યાર બાદ બહારથી ખાતરના ખર્ચ કરવાની જરૂર પડતી નથી. 🌱 R95 ના ઉપયોગથી જમીનમાં રહેલા ખોરાક ને છોડ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. આ બધું કામ કરવા માટે તમારા પાક ને જરૂર છે R95 ની મોંઘુ નથી માત્ર 5 રૂપિયા ના ખર્ચમાં એક પંપ ફાયદો ના થાય તો પૂરા પૈસા પાછા એક પંપ નો ખર્ચ માત્ર ૫ રૂપિયા. પ્રમાણ 👉 ૧૫ લીટર પાણી ભરેલા પંપ માં R95 માત્ર 15 થી 20 ગ્રામ નાખી સ્પ્રે કરી શકાય. 👉 ડ્રિપ અથવા ધોરિયે પિયત માં પણ આપી શકાય છે. એક એકર મા R95 માત્ર 400 થી 500 ગ્રામ. 👉 અન્ય ખાતર સાથે ખોટ ચડાવું હોય તો 50 કિલો ખાતરની સામે R95 500 ગ્રામ. 👉 બિયારણમાં પટ ચડાવવા માટે 20 કિલો બિયારણ ની સામે 20 ગ્રામ R95 નું પ્રમાણ રાખી શકીએ છીએ. R-95 Packing 500 Gm MRP 350 👉 અત્યારે જ ઓર્ડર કરો અને આકર્ષક ઓફર નો લાભ મેળવો. 👉 ઓર્ડર નોંધાવવા કે ઓફર અને સ્કીમ ની માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર ફોન કરો 7048811140 (એક વાર વાપરી ને ખાતરી કરી જુવો આથી સારું અને સસ્તું ક્યાંય નહિ) 100 રૂપિયા થી વધારે ના ઓર્ડર પર ફ્રી હોમ ડિલિવરી Cash on delivery available મંગાવવા માટે ☎️ 7048811140 MORE DETAILS WHATSAAP LINK https://wa.me/917048811140?text=Hello%20i%20am%20interested%20in%20Your%20Product%20R%2095


₹ 350

સ્થળ : જુનાગઢ

લિકવીપ્લીમ “ઓર્ગેનિક પ્રવાહી ખાત”
🌱 લિકવીપ્લીમ “LIQUIPLIM” 🌱 (Liquid Organic Manure) (ઓર્ગેનિક પ્રવાહી ખાતર) ખેડૂતોનું સૌથી વધુ વિશ્વાસપાત્ર☘️🌿 લિકવીપ્લીમ એ ગોબરગેસની સ્લરી માંથી આથવણ(ફર્મન્ટેડ)ની ક્રિયા માંથી પસાર કરેલ પ્રવાહી ખાતર છે. લિકવીપ્લીમનો ઉપયોગ કરવાથી તે જમીન માં જરૂરી બધા જ પોષક તત્વો, માઈક્રો ન્યુટ્રીયંટ, સૂક્ષ્મ પોષકતત્વો, એમિનો એસિડ , એન્ઝાઈમ્સ, વૃદ્ધિ વર્ધકો, વગેરે પૂરું પડે છે, તેથી છોડની તંદુરસ્તી, રોગ પ્રતિકારકતા અને ઉત્પાદન ક્ષમતા વધારે છે . 🍀🌿લિકવીપ્લીમ ના ફાયદાઓ : 🪴પ્રવાહી ખાતરો છોડના મૂળ દ્ધારા ઝડપથી શોષાય છે કારણ કે તે પહેલેથી જ ઓગળેલા સ્વરૂપમાં છે. આનાથી છોડ દ્ધારા પોષક તત્વોનો ઝડપી શોષણ થાય છે, જે ખાસ કરીને ઝડપી વૃદ્ધિના સમયગાળા દરમિયાન અથવા પોષક તત્વોની ઉણપને દૂર કરતી વખતે ફાયદાકારક બની શકે છે. 🪴સિંચાઈ પ્રણાલી, સ્પ્રેચર અથવા ટપક પ્રણાલીનો ઉપયોગ કરીને પ્રવાહી ખાતરો આખા ખેતરમાં અથવા બગીચામાં સરળતાથી અને સમાનરૂપે વિતરિત કરી શકાય છે. આ એકસમાન એપ્લિકેશન એ સુનિશ્વિત કરવામાં મદદ કરે છે કે તમામ છોડને સમાન પ્રમાણમાં પોષક તત્વો મળે છે. 🪴પાકને નુકસાનકારક એવા જંતુઓ, ફુગ અને બેકટેરિયાથી પાકને અટકાવે છે. 🪴ફળની ગુણવત્તા અને ચમકમાં સુધારો થશે. 🍀🌿મહત્વના મુદ્દાઓ : 🪴જો વપરાશ ૨૦ થી ૨૫ દિવસની વચ્ચે કરવામાં આવે તો પરિણામ સૌથી સંતોષકારક હોય છે. 🪴ઉપયોગ કરતા પહેલા સારી રીતે ખાતરને હલાવો અને પછી પાણી સાથે મિકસ કરો. 🪴જયારે તેને ટપક સિંચાઈ પદ્ધતિમાં આપવાનું હોય ત્યારે ૨૦૦ લિટરના ડ્રમમાં ૧૭૫ લિટર પાણીમાં ૨૫ લિટર લિકવીપ્લીમ ઉમેરો. 🍀🌿પ્રવાહી ખાતરને ઉપયોગ કરવાની રીત: 🪴રોકડ પાકો માટે (કપાસ, ઘઉં, બાજરો, જુવાર, બટાટા, ડુંગળી, ડાંગર, બધા જ શાકભાજી) 🪴પ્રતેક વીઘા દીઠ પ્રથમ ડોઝ વાવણીના ૧૫ દીવસ પછી ૫ લીટર અને બીજો ડોઝ વાવણીના ૬૦ થી ૬૫ દીવસની વચ્ચે ૬ લીટર. 🪴શેરડીના પાકમાં વિઘે દીઠ ૩ ડોઝ ૮-૮ લીટરના આપવામાં આવે છે જે ક્રમશ વાવણીના ૩૦ થી ૩૫ દીવસ, ૧૦૦ થી ૧૦૫ દીવસ અને ૧૭૦ થી ૧૮૦ દીવસ. 🪴બાગાયત પાકો માટે છોડ પ્રમાણે અલગ અલગ માપની ભલામણ કરાવામાં આવેલ છે. 🌳🌴🌳🌴🌳🌴🌳🌴 ⭕🍀🌿વધું માહીતી માટે નીચે આપેલ નંબરમાં સંપર્ક કરવા વિનંતી🌿🍀⭕ 📲 નારણભાઈ જે. ખસિયા +91 9909133490 📲 ભોપાભાઈ જે. ખસિયા +91 9687226939 📲 ગૌરવભાઈ એન. ખસિયા +91 6359147244 🌱શ્રેષ્ઠ ગુણવત્તા, સંપૂર્ણ માત્રા, ઉત્તમ પરિણામ 🌱 જય ગૌમાતા 🙏🏻🌿
...વધુ વાંચો
Gauravbhai Khasiya
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.