• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ખેતીલાયક જમીન અ...
ખેતીલાયક જમીન અ...
ખેતીલાયક જમીન અ...
ખેતીલાયક જમીન અ...
ખેતીલાયક જમીન અ...
ખેતીલાયક જમીન અ...
  • Shailesh Gamit

  • Apr 13 '25 08:33 PM

ખેતીલાયક જમીન અને ઘર

  • Shailesh Gamit ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

૫.૫ વીઘા જમીન, ૫.૫ વીઘા જમીન, આંબાવાડી સાથે, ચાલુ ખેતી,૨ બોર સે નેચર પાણી,૧ પાકું મકાન છે અને ,પ્રાઇવેટ વીજ કનેક્શન ,રસ્તા ને કાઠે, આવવા જવા માટે રસ્તો છે


₹ 7500000

સ્થળ : સોનગઢ,તાપી

ધાર જમીન વેચવા ની છે
ફાર્મ હાઉસ, હોટેલ તથા રોકાણ માટે બેસ્ટ જગ્યા. આપડે જમીન વેચવાની છે. 17 - 18 વિઘા માંથી 10 વિઘા વેચવાની છે જમીન (ધાર) છે. ચાર રસ્તા લાગુ પડે છે. 1) રસ્તો જુનવાણી રાજમાર્ગ છે. તેને અડી ને જ આવેલ છે આ જમીન (ધાર). 2) મેંદરડા થી જલંધર વાળો રસ્તો ચાલુ ડામર રોડ છે ત્યાં થી 500 એક મીટર અંદર આવેલ છે. 3) સાસણ વાળા રસ્તા થી કેનેડીપુર ગામ થી 4 કિલો મીટર થાય. 4) દેવળીયા પાર્ક 8 કિલોમીટર થાય 5) પાવર હાઉસ 3 થી 4 કિલોમીટર દૂર છે તેથી સોલાર માટે પણ બેસ્ટ જગ્યા. 1 વિઘા નો ભાવ - 25,51,000 (પચીસ લાખ એકાવન હજાર). આ જમીન(ધાર) ની નજીક થી જ જંગલ ચાલુ થાય છે તેથી સાવજ ના લોકેશન વાળી જગ્યા છે. અંબાળા ગામ નો સર્વે નંબર મું.અંબાળા ગીર તાલુકો. મેંદરડા જીલ્લો.. જૂનાગઢ. Contact - 95104 20929
...વધુ વાંચો
ધ્રુવિન વણપરીયા
જમીન વેચવાની છે
ગામ માણેકવાડા નો સર્વે નંબર તાલુકો કેશોદ જીલ્લો જુનાગઢ ફોર ટ્રેક ઉપર આવેલી છેસવા ચાર વિઘા મસ્ત લોકેશન છે જમીન ફરતે પથ્થર ની દિવાલ છે રોડનો મોરો 332 ફોર છે લંબાઈ 600 ફૂટ છે ઊંડાઈ સાડી ચાર થી પાંચ ફૂટ કોઈપણ પ્રકારનો ઉદ્યોગ ને લાયક જમીન છે પેટ્રોલ પંપ કુલ હોસ્ટેલ સિમેન્ટ ને લગતો ઉદ્યોગ નર્સરી કે હોટલ કરી શકાય તેવું લોકેશન છે ઇલેક્ટ્રોનિક કે સીએનજી પેટ્રોલ પંપ પણ કરી શકાય તેવા લોકેશન બાજુમાં માણેકવાડા થી આવતા 500 મીટરના અંતરે ઇન્ડિયન પેટ્રોલ પંપ જુનાગઢ થી જતા ડાબી બાજુએ સામેની સાઈડમાં નાયરા પેટ્રોલ પંપ આવેલો છે ટોલનાકાથી દોઢ કિલોમીટર જુનાગઢ થી જતા જમણી બાજુએ આવેલ છે જમીનનો ભાવ 40લાખ વીઘા નો છે. જુનાગઢ થી જતા ઓનેસ્ટ હોટલથી એક કિલોમીટરના અંતરે જમણી બાજુએ આવેલ છે કોઈપણ કમિશન વાળા ભાઈઓ આવકાર્ય છે હાજાભાઇ ડાંગર મોકલ જાહેરાત ઉપર કોઈ મેસેજ કોમેન્ટ ન કરવા કોન્ટેક્ટ નંબર ઉપર વાત કરી લેવી મોબાઈલ કોન્ટેક્ટ 99258 73 100. ઉપર કોન્ટેક્ટ કરવો જય હિન્દ જય વંદે માતરમ
...વધુ વાંચો
હાજા ભાઈ ભીમાભાઇ ડાંગર
રિલાયન્સ ના બાજુ મા જમીન વેચવી છે
અત્યંત વ્યૂહાત્મક સ્થાન પર આવેલી, રાફૂદાદ મોટી મા ના સર્વે નંબર મા આ 12.5 બીઘાની જમીન ભારતના સૌથી મોટા ઔદ્યોગિક અને ઊર્જા ઝોનમાંના એકના નજીક વસેલી છે. આ જમીન મૂલ્યવૃદ્ધિ અને વિકાસ માટે અભૂતપૂર્વ સંભાવનાઓ ધરાવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેનો ગ્રીન રિન્યૂએબલ એનર્જી અને AI ડેટા સેન્ટર પ્રોજેક્ટ ઝડપથી આગળ ધપાવી રહી છે, અને બાજુના વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઝડપી ગતિએ વિકસતી જઈ રહી છે — જેના કારણે આ જમીન ભવિષ્યના ઔદ્યોગિક અને પર્યાવરણીય પરિવર્તનના નજદીકના દરવાજે છે. સ્થાન - સેવક ભરૂદિયા અને રફુદડ મોટી ના વચ્ચે, રિલાયન્સ થી ફક્ત 6 km દુરી વીઘાના - ૨૦ લાખ (ભાવ મા થઈ જાશે)
...વધુ વાંચો
Laxman Mevada
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.