• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ખેતિનિ જમિન વેચ...
ખેતિનિ જમિન વેચ...
  • રતિભાઈ સુરેજા

  • Jul 06 '25 04:17 PM

ખેતિનિ જમિન વેચવાનિ છે.

  • રતિભાઈ સુરેજા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગામ મોટી પાનેલી તા.ઉપલેટા જી.રાજકોટ વિઘા 37 ને એક ગેઠો સુવિધા. 16×20 નો અદર સાયજ એક ગોડાઉન. બે 15×12 ના મોટા ઓરડા.સેલ્ફ ટિસી. સાડા સતર હોર્સ પાવરનુ કનેકસન. 120 ફુટ કુવો નેચર પાણી. એક બોર 900 ફુટ 450 ફુટે છેલ્લા 12 વર્ષ ચાલે છે મોટર 17-5 ×12 નો પંપ ફુલ પાણી કાળા દુકાળ નુ પાણી બોર અને કુવામા. +કેનાલ આવે. +15 નાળીયેરી જાડ. ક઼ાળી માટીનિ જમિન. ઉપલેટા થી જામજોધપુર રોડ થી ત્રીજુ ખેતર ફરતે ફેન્સિંગ કબજા પેક ખેતર. કિમત એક વિઘા ના. 1500000. (પંદર લાખ)રૂપિયા. મો.૯૮૨૪૫૯૩૧૨૮ ઉપર સંપર્ક કરવો. 1500000 રૂપિયા. અંદાજીત કિમત છે.


₹ 1500000

સ્થળ : પાનેલી મોટી,ઉપલેટા,રાજકોટ

જમીન વેચવા ની છે
ફાર્મ હાઉસ, હોટેલ તથા રોકાણ માટે બેસ્ટ જગ્યા. જમીન વેચવાની છે. 17 - 18 વિઘા વેચવાની છે જમીન (ધાર) છે. ચાર રસ્તા લાગુ પડે છે. 1) રસ્તો જુનવાણી રાજમાર્ગ છે. તેને અડી ને જ આવેલ છે આ જમીન (ધાર). 2) મેંદરડા થી જલંધર વાળો રસ્તો ચાલુ ડામર રોડ છે ત્યાં થી 500 એક મીટર અંદર આવેલ છે. 3) સાસણ વાળા રસ્તા થી કેનેડીપુર ગામ થી 4 કિલો મીટર થાય. 4) દેવળીયા પાર્ક 10- 12 કિલોમીટર થાય 5) પાટરામા પાવર હાઉસ 3 થી 4 કિલોમીટર દૂર છે તેથી સોલાર માટે પણ બેસ્ટ જગ્યા. 1 - વિઘા નો ભાવ - 25,51,000 રૂપિયા (પચીસ લાખ એકાવન હજાર રૂપિયા). આ જમીન(ધાર) ની નજીક થી જ એટલે કે અડી ને જ જંગલ ચાલુ થાય છે તેથી સાવજ ના લોકેશન વાળી જગ્યા છે. અંબાળા ગામ નો સર્વે નંબર મું.અંબાળા ગીર તાલુકો. મેંદરડા જીલ્લો.. જૂનાગઢ. ગીર વિસ્તાર માં જમીન લેવા માટે પવનસુત રીયલ એસ્ટેટ બ્રોકર Contact - 95104 20929 Location - https://goo.gl/maps/7SK2JmK62i8QpDxaA?g_st=aw
...વધુ વાંચો
ધ્રુવિન વણપરીયા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.