બળદ વેચવાના છે
બળદ વેચવાના છે બીજી ધારના વઢીયારા ઊંચાઈ લંબાઈ પૂરી ફુલ ગેરંટી થી આપવાના છે ફૂલ પાણીયારા છે એટલે આપી દેવાના છે વધારે પાણીયારા હોવાથી આપવાના છે બીજી કોઈ પણ જાતની એપ નથી અને સાટા પણ કરવાના છે બળદ પણ હાલે ટ્રેક્ટર પણ ચાલે શીંગડા વાળો એક પણ દેવાનો છે કોઈને જોતા હોય તો
...વધુ વાંચો
Jagdish Nandaniya