Jentibhai Zala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સાતિ નો સામાન જેમ કે
પાઇસા. રાપ દાઢા . બલૂન. દાતા. મિંદડા. દાતિ.
આ બધુ વેચાણ કરવાનુ છે. હેવી મા સામાન છે. જેની કિંમત આશરે 13000. રાખેલ છે. ફોટો બધા ના મુકી સકાયા નથી. રૂબરૂ જોઈ લેવા.
લોખંડ નુ સાતિ પણ વેચવાનુ છે. 7000 માં.