Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેતીની જમીન લે-વેચ
ગુજરાત
જુનાગઢ
tayar bagicho vechva nu che
Bilal Sajiya
Jan 13 '25 10:36 AM
tayar bagicho vechva nu che
Bilal Sajiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
adhi vigha che full avak vari che
સ્થળ : માંગરોળ,જુનાગઢ
View All
નીચે ફોટામાં વીગત લખેલ છે.
10 વીધા
...વધુ વાંચો
Nirmal Mer
પ્લોટીગ પડે તેવી જમીન
મોજે દેવળકી તા કુકાવાવ જી અમરેલી 10 વીઘા જમીન કાળી માટી ગામ તળ ની જમીન પ્લોતિંગ પડે તેવી જમીન છે ploting ની માંગ પણ છે જો કોઈ ને લેવી હોઈ તો વીઘા ના 25 લાખ છે A1 લોકેશન છે
...વધુ વાંચો
Nilesh Tagmadiya
જમીન લેવાની છે
નારિયળ નો બગીચો થાય એવી જમીન લેવાની છે
...વધુ વાંચો
હિતેશ ઓડેદરા
5, વીઘા
કેના કાંઠે ફુલ પાણી વારો એરિયો બોર કનેક્શન
...વધુ વાંચો
Mayur Chavda
9081508934
જમીન.વેસવાછે.રાણાવાવની.બાજુમા.રોડટસભોદપાટીયાપાછે.અરજુન.પપં.રાદલહોટલ.પાસડ.જમીન.દસવીઘાછે.એકવીઘા.કીમત.22લાખછે
...વધુ વાંચો
ભરત જાડેજા
29 વીઘા,ભાદર 1 કેનાલ ±કુવા
કુવામાં 12 મહિના નેસર પાણી, કાળીમાટી, સમથાળ જમીન, 29 વીઘા એકજ ધોરીયે પાણી પીવે, રોડ થી ત્રીજું ખેતર, વારસાઈ જમીન વેચવાની છે. હાલમાં કેનાલ ચાલુ છે
...વધુ વાંચો
Tushar Patel
tayar bagicho vechva nu che
adhi vigha che full avak vari che
...વધુ વાંચો
Bilal Sajiya
જમીન લે વે ઘેડ વિસ્તાર
કોન્ટેક્ટ કરો :- 9727315475
...વધુ વાંચો
Ramji Kindarkhediya
જમીન
જમીન વેચવાની છે ઓખામનડળ માં કલીયાણપુર બાટીસા રોળટચ 2.5 એકળ ભાવ એકળ ના 2100000 લાખ
...વધુ વાંચો
રામભા માણેક
જમીન વેચવાની છે
11.5 કુલ જમીન બોર કનેક્શન
...વધુ વાંચો
Bharat Bhai Luva
જમીન વેચવા ની છે
પોણા 13 વીઘા ફરતો વડો ૧૦૫ ફુટ કુવો ત્રણ મોસમ નું પાણી સીસી ટીવી કેમેરો લેજર રેવલ કરાવેલ (૭.૫ HP પ્રાઇવેટ T.C)
...વધુ વાંચો
Raj Odedra
આ જમીન વૅચવા ની છે
ખેતી લાયક જમીન વેચવા ની છે પંદર વિઘા અને ચાર વિઘા ખરાબો એક મકાન ફૂલ પાણી ત્રણ થી ચાર ફૂટ ઊંડી માટી બે બાજુ રસ્તા એક બાજુ ફેન્સીગ એક બાજુ નદી નો કાંઠો સ્વતંત્ર જમીન સંપાદન થયેલી છે પણ ડુબતી નથી બધાની પેલા ખાલી થઈ જાય શીયાળુ.. અને ઉનાળું એમ બે મોસમ લય સકાઈ એવિ લોકેશન વાળી કોઈ ને ભેંસો અથવા ગાયો ના તબેલા માટે લેવી હોય તો પણ ઉત્તમ જગ્યા છે
...વધુ વાંચો
ઓધડભાઈ કાંબરીયા
૫ વિઘા જમીન વેચવાની છે.
૫ વિઘા જમીન ની અંદર કૂવો, લાઈટ તેમજ પાણી ની લાઈન અને પાણી ની પણ સુવિધા છે.
...વધુ વાંચો
Nilesh D. Kuchhadiya
5 વીઘા વાડી વેચવાની છૅ
80 ફૂટ નૉ પાકો કુવો બાંધેલો કાળા ઉનાળે પણ પાણી રહે. 3 ફેસ લાઈટ. 2 માળ નુ પાકુ સ્લેપ નુ મકાન. ડામર રોડ કાઠે.
...વધુ વાંચો
રાજુભાઈ ગીડા
Jamin vesvani se
9.15 વીઘા જમીન છે પ્રાયવેટ ટીચી મકાન 2રૂમ 1ઓશરી 1ગોડાઉન 1 ધારીયુ દ્વાવારકા હાઈવે કુછડી. પોરબંદર
...વધુ વાંચો
Nitin Kuchhadiya
જમીન વેચવાની છે
ગામ માણેકવાડા નો સર્વે નંબર તાલુકો કેશોદ જીલ્લો જુનાગઢ ફોર ટ્રેક ઉપર આવેલી છે મસ્ત લોકેશન છે રોડનો મોરો 332 ફોર છે લંબાઈ 600 ફૂટ છે ઊંડાઈ સાડી ચાર થી પાંચ ફૂટ કોઈપણ પ્રકારનો ઉદ્યોગ ને લાયક જમીન છે પેટ્રોલ પંપ કુલ હોસ્ટેલ સિમેન્ટ ને લગતો ઉદ્યોગ નર્સરી કે હોટલ કરી શકાય તેવું લોકેશન છે ઇલેક્ટ્રોનિક કે સીએનજી પેટ્રોલ પંપ પણ કરી શકાય તેવા લોકેશન બાજુમાં માણેકવાડા થી આવતા 500 મીટરના અંતરે ઇન્ડિયન પેટ્રોલ પંપ જુનાગઢ થી જતા ડાબી બાજુએ સામેની સાઈડમાં નાયરા પેટ્રોલ પંપ આવેલો છે ટોલનાકાથી દોઢ કિલોમીટર જુનાગઢ થી જતા જમણી બાજુએ આવેલ છે જમીનનો ભાવ 42 લાખ વીઘા નો છે. જુનાગઢ થી જતા ઓનેસ્ટ હોટલથી એક કિલોમીટરના અંતરે જમણી બાજુએ આવેલ છે કોઈપણ કમિશન વાળા ભાઈઓ આવકાર્ય છે હાજાભાઇ ડાંગર મોબાઈલ કોન્ટેક્ટ 99258 73 100. ઉપર કોન્ટેક્ટ કરવો જય હિન્દ જય વંદે માતરમ
...વધુ વાંચો
હાજા ભાઈ ભીમાભાઇ ડાંગર
શ્રી સરકાર થયેલ જમીન પાછી લાવી
શ્રી સરકાર થયેલ જમીન પાછી પાછી લઈ આપી દેશું. પોરબંદર devbhumi-dwarka જામનગર જામજોધપુર ધોરાજી ભાયાવદર ઉપલેટા ભાણવડ ખંભાળિયા રાણાવામાં કુતિયાણાના જૂનાગઢ કરી આપ્યે. હોમ લોન દુકાન મકાન જમીન પ્રોપર્ટી ઉપર લોન કરી આપશું. મોર્ગેજ કરી આપશું . દસ્તાવેજ કરી આપશું પોરબંદર જિલ્લા માં ભાણવડ રાણાવાવ માં. રેવન્યુ ને લાગતું કામ કરી આપશું. નવી શરત માથી જુની શરત માં કરી આપશું.રેવન્યુ ને લગતું કામ કરી આપશું. મેરેજ સર્ટિફિકેટ તથા મેરેજ પણ કરી આપશું. લખન તેરૈયા મો.6352165874 ફોન કરવાનો સમય .બપોર 5 થી 9 વાગ્યા સુથી સાંજના વોટ્સએપ મેસેજ કરી શકો. one call that's all
...વધુ વાંચો
Rohit Teraiya
જમીન.. વેચવાની..છે
...6....વીઘા..જમીનમાં.. નારિયેળી.નો..બગીચો..વેચવાનનો..છે.માંગરોળ.. ખરેડા કૂવો..કનેક્શન..બે.રૂમ...એક.હોલ..કિચન..
...વધુ વાંચો
Harun Bera
જમીન વેચવાની છે
ગામ:શેત્રુજી વડાળા તાલુકો:વિસાવદર 21 વીઘા જમીન વેચવાની છે સગવડ:વાડીએ મકાન રહેવા લાયક અને પીવીસી પાઈપ જમીન મા નાખેલી છે કૂવો કનેક્શન આજીવન પાણી ખૂટે નહિ ઓઝત ડેમ ની બાજુમા mo:9638302216
...વધુ વાંચો
Bharatbhai Vadhiya
30 વીઘા જમીન વેચવાની છે
30 વીઘા જમીન છે ત્રણ મોસમનુ ફુલ પાણી નેચર પાણી વારી છે 1 વાવ 60 ફુટ 3 બોર 400 ફુટના 1 બોર 600 ફુટ 25 નું ટીસી છે વનાણા ડેમ નજીક છે ડેમ થી 2000 હજાર ફુટ સેટી છે ડેમ માંથી પાઈપ લાઈન નાખેલી છે બે ગામ વનાણા અને નંદાણા જવા માટે રસ્તો છે વાડીએ રેવા માટે 2 પાકા મકાન ડબલ ઓસરી વારા છે 2 રસોળા 2 ઢારીયા પતરા વારા 1 માલ ભરવા ગોડાઉન 25 ફુટ છે (એક વીઘા જમીન નો ભાવ 800000લાખ રાખેલ છે) જમીન મા કાઈ પણ કરવું પડે એમ નથી જમીન કાળી માટી નીછે વાડીમા બધાં પાક થાઈ કોઈ પણ ભાઈ ને લેવી હોય તને ભાવ માં બેઠક થાછે પસી ફેરફાર કરી નંબર-9328085088 ગામ વનાણા_તા.જામજોધપુર.જી.જામનગર
...વધુ વાંચો
દેવાયત બારીયા
જમીન વેચવાની છે
૧૬.૫ વિઘા છે વિઘા નો ભાવ \૫૦૦૦૦૦ સોલ વદર ગામ દાર કનેકસન ફુલ પાણી
...વધુ વાંચો
ભૂરા વિરમ ઑડેદરા
જમીન વેશવાની શે રાણાકડો બાપોદર
25 વીઘા 10 વીઘા ખરબો 2મકાન 2બોર વાવ રોડ ટસ હાવેથી 3.5
...વધુ વાંચો
Dinesh Khunti
જમીન વેચવાની
ર એકર જમીન ગામ. મોટા ભાવડા તા. દ્વારકા દેવભુમિ દ્વારકા થી ૧૨ કિ.મી. દુર રોડ થી ૩૦૦ મી. દુર ભાવ. ૧૦.૫૦ જમીન હાલમાં પડત૨ છે બિડ ટાયટલ કિલ્ય૨
...વધુ વાંચો
Babu Nangesh Dhinki
જમીને લે વેચ 20 વીઘા
બેસવાની જિલ્લો દ્વારકા રાવલ 9081973426
...વધુ વાંચો
Bharat Katara
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે વિસાવળ તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ 60 વીઘા 60 વીઘા
...વધુ વાંચો
વાળા મહેશ ભાઈ
jamin le vech mate mado
9313318348
...વધુ વાંચો
Himesh Chhaiya
લામકામનોજભાઈ 9898038724
7.વિઘા.રોળટચ.જામનગર.થી.કાલાવડ.હાઈવે.ઉપર વિઘાનાભાવ.22લાખ.બેઠકેભાવથાસે.જુનીસરત.નીસે.લેવાનીગણીત.હોતો.ફોનકરવો ખોટાફોનકરવાનહી
...વધુ વાંચો
Manoja Lamkha
જમીન વેચવાની છેં
15 વીઘા જમીન વેચવાની છે ફૂલ સગવડ અને પાણી વાળી જમીન છે. સાથે 30x30 નો 1 ગોદામ અને 18x30 ના 2 રૂમ છે. ભાવ 1150000/ વીઘા (અગિયાર લાખ પચાસ હાજર પ્રતિ વીઘા )
...વધુ વાંચો
Ajay Savliya
0 થી મન પશદ ધાર કરી આપશું
લેઝર લેન લેવલ થી મો.9662183714
...વધુ વાંચો
Jayesh Solanki
જૂની શરત ની જમીન
જૂનાગઢ ગિરનાર તળેટી માં 2.5અને10 વીઘા જમીન વેચવાની છે લેનાર પાર્ટી એ ફોન કરવો
...વધુ વાંચો
હસમુખ વાઢેર
ટુકડો જમીન વેચવાની છે
૩૩ ગુઠા ટુકડો જમીન વેચવાની છે ભાવ. ૧ કરોડ મા આપી દેવાની છે
...વધુ વાંચો
Bhavesh Sarvaiya
નાદુરી લાલપુર
નાદુરી લાલપુર જમીન વેચવાની છે રોડ થી 2કીમી અંદર છે 40વિઘા ફૂલ પાણી બે કુવા ફરતે સેઢે તાર ખુટા રેવા ની સગવડ ફુલ
...વધુ વાંચો
મહેશ ભાઈ વસરા
જમીન લેવેચ માટે મડો
કમીશન એજન્ટ
...વધુ વાંચો
Chirag Chhelavada
નામ જયરાજભાઈ વાળા વાવડી
જમીન લે-વેચ માટે મળો
...વધુ વાંચો
જયરાજ ભાઇ Vala
ખેતી ની જમીન
10 વિઘા જમીન વહેચવાની છે લાઈટ બોર કનેક્શન મોટર સાથે
...વધુ વાંચો
પ્રદીપભાઇ ગોહેલ
જમીન વેચવાની છે.
જમીન વેચવાની છે. ગામ:મોરવડ તા. કોડીનાર 13 વીઘા નેસરપાણી વાડી,2મકાન છે બગીચા લાયક જમીન છે કોઈપણ પાકથાય છે.
...વધુ વાંચો
Devatbhai Solanki
જમીન વેચવાની છે
ખેતીલાયક થતા ઉદ્યોગ લાયક ગોંડલ વીરપુર હાઇવે ચરખડી ના પાટિયા પાસે રોડ થી 1km ની અંદર 7 વિધા સરવે નબર 163/2 ગોમટા ભાવ 1 વિધા નો ભાવ 2700000 mo 9773240639,9106561042
...વધુ વાંચો
Lalo Shefard
જમીન વેચવાની છે
જમીન લેવા માટે કોન્ટેક્ટ કરો ૧૦થી૮૦વીઘા સુધી વીસાવદર
...વધુ વાંચો
Afjal Ghardera
જમીન વેચવાની છે
નદીને કાંઠે લોકશન વારી પાકા મકાન અને સડાસ બાથરૂમ બોર, પ્રાઇવેટ ,7.5 હોસ પાવર મોટર હોળી સુધી નદીમાં પાણી બગીચો થાય તેવી જમીન ગડર પાસે જમીન 5.5 વીઘ ( સાળા પાચ વીધા ) કિમત :5500000 પનસાવન લાખ રૂપિયા- કીમત મા ફેરફાર થઈ શકે છે. phone number:9737613023
...વધુ વાંચો
Nilesh Keshwala
khetar vesvanu se 7 vigha se
khetar vesvanu se 7 vigha se full pani revana rum godaun se vav ma full pani se dhor badvsani gaman se full sagvad vari vadi se rod thi biju khetar kamat 75 lakh akhana se 7016823625 phone karvo levu hoy to
...વધુ વાંચો
Sanjay Modhvadiya
જમીન લેવા માટે મળો
દ્વારકા ખંભાળીયા હાઇવે road touch
...વધુ વાંચો
Manish Chavda
khety ni jamin
15 vigha jamin Ane 10 vigha jetli padtar jamin total 25 vigha jetli vaveter layak jamin vechvani se palakhda thi keshav modhvada jata 2line rasta par rod tach jamin se dem manthi paip laine nakheli se light kaneksan pan se dem par 3 mosam nu Pani dem ma thi ave se jene levi hoi te rubaru joi jay
...વધુ વાંચો
Raaj Keshvala
પટેલ એરિયો રોડ થી ત્રણ કિલોમીટર
, ફૂલ પાણી વારી 10:30 વીઘા નેસર પાણી 9316374214
...વધુ વાંચો
Bhavesh Vansh
ગાડું
બળદ ગાડું સાગ સીસમ નું જુનવાણી ચાલુ જવાબદારી સાથે આપવાનું સે વર્સો જુનું સે મો નોંબર 9979568547
...વધુ વાંચો
Pravin Ahir
જમીન લેવા અથવા વેછવા માટે મળો
જમીન લેવા અથવા વેછવા માટે મળો - પૉરબદર ,ભાણવટ , રાજકોટ , ચોટિલા
...વધુ વાંચો
Arjan Bhai Modhvadiya
ખેતર વેચવાનું છે
ખેતર..ખખરેચી ગામ ની ચોકડી થી ૨ કીલો મીટર અંદર ગાડા માર્ગ તળાવ ની બાજુ માં ૧૪.વીઘા ને ૮ ગુઠા છે જે વેચવાનું છે મોબાઇલ નબર ૮૩૨૦૧૦૭૩૧૯
...વધુ વાંચો
Jayesh Dabhi
જામજોધપુર જમીન વેચવાની છે 50 વિ
જમીન 50વિઘા છે જામજોધપુર નજીક 12 કિમી
...વધુ વાંચો
મહેશ ભાઈ વસરા
જમીન લે - વેચ મારે મળો
અમરેલી જિલ્લાની આજુ બાજુ ના ગામડા માં જમીન લેવા માટે અમારો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
સિદ્ધાર્થ વાળા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ