30 વીઘા જમીન છે ત્રણ મોસમનુ ફુલ પાણી નેચર પાણી વારી છે 1 વાવ 60 ફુટ 3 બોર 400 ફુટના 1 બોર 600 ફુટ 25 નું ટીસી છે વનાણા ડેમ નજીક છે ડેમ થી 2000 હજાર ફુટ સેટી છે ડેમ માંથી પાઈપ લાઈન નાખેલી છે બે ગામ વનાણા અને નંદાણા જવા માટે રસ્તો છે વાડીએ રેવા માટે 2 પાકા મકાન ડબલ ઓસરી વારા છે 2 રસોળા 2 ઢારીયા પતરા વારા 1 માલ ભરવા ગોડાઉન 25 ફુટ છે (એક વીઘા જમીન નો ભાવ 1500000લાખ રાખેલ છે) જમીન મા કાઈ પણ કરવું પડે એમ નથી જમીન કાળી માટી નીછે વાડીમા બધાં પાક થાઈ કોઈ પણ ભાઈ ને લેવી હોય તને ભાવ માં બેઠક થાછે પસી ફેરફાર કરી નંબર-9328085088 ગામ વનાણા_તા.જામજોધપુર.જી.જામનગર
₹1500000
બટુકભાઈ હાથલીયા
Login to view
Junagadh, Gujarat
Bhavik Govani
Login to view
Jamnagar, Gujarat
Dinesh Dangar
Login to view
Junagadh, Gujarat
સંજયભાઈ શીલુ
Login to view
Jamnagar, Gujarat
Junej Husen Bhai Sida
Login to view
Gir Somnath, Gujarat
હર્ષદભાઈ કોટડિયા
Login to view
Rajkot, Gujarat
Join India's largest agricultural classified platform! Buy, sell, and discover everything you need for farming.
Get instant access to thousands of agricultural ads
Browse ads, check prices, and connect with dealers
Sell your products or find what you need
Trusted by 1.5M+ farmers across India
Join India's largest agricultural classified platform!
Trusted by 1.5M+ farmers