Jalan Ravaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે એક વાર વાવો ૩ વર્ષ સુધી વાઢ આવે છે ખાવામાં મીઠી પસુ ના દુધ મા વધારો થાય છે વધારે હોય તો સુકવણી કરી સકાય છે એક વીઘામાં બે કેલો બી જોયે વાવેતર મા ગમે ત્યાં બી કુરીયર કરી આપીસુ