કાઠી દરબાર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૧૦ મહીના ની છે જો લેવી હોય તો whatsapp માં મેસેજ કરવો
આ ઘોડી હારે સારી વછેરી કે ઘોડી ના સાટા પણ કરવાના છે
અને પછી બે પગે પણ હાલે છે સાવ સોજી છે લાલ બાવળી છે લેવી હોય તો whatsapp માં જ મેસેજ કરવો