ભુપત રબારી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ગાય વેચવાની છે સાવ સોજી છે નીચે વાછડી છે એક ટાઈમ નો 7 લીટર દૂધ છે ચાર આચર કમ્પલેટ છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે... કિંમતમાં બહુ જાજો ફેરફાર થશે નહીં લેવાની હોય તો ફોન કરવા ભાઈ કિંમત રાખેલ છે 32000