• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Meramanbhai Modhawadiya

  • Jul 12 '24 10:21 PM

ગાયો દોવા ગોવાળ ની જરૂર છે

  • Meramanbhai Modhawadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગાય દોવા માટે ચાર માણસની જરૂર છે અત્યારે 38 ગાય દોવા દઈએ છે સાત ગાયને વાછરડા ધવરાવીએ છે ટોટલ 50 ગાય ગામ પોરબંદર તાલુકાનુ હથિયાણી ગામ મોબાઈલ નંબર 98 2 55 62 333 રવિવાર સાંજ સુધીમાં આવી જાય તેવા માણસની જરૂર છે બધાને દોતા આવડવું જોઈએ


₹ 50

સ્થળ : સુખપુર,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.