લોખંડ ની લારી વેચવા ની છે
ખાણીપીણી , ઠંડા પીણા,ચા માટે, ગોલા માટે ફાસ્ટ ફૃડ માટે બદામ શેક , આઈસ્ક્રીમ આ બધા ને ચાલે તેવી આખી લોખંડ ની ડબલ મા માળ વાડી આખેઆખી લોખંડની લારી વેચવાની છે ચાર ટાયર નવા રીંગુ એવી છે કિંમતમાં માઇનોર થોડો ફેરફાર થશે કન્ડિશન સારામાં સારી છે. મોં 9537473673
...વધુ વાંચો
જીગ્નેશ વડારીયા