Dilip Kathiriya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એકદમ નવા દાતા વેચવાના છે મગફળી સોયાબીન વગેરેનું વાવેતર કરી શકાય તેવા દાતા વેચવાના છે એકદમ ન્યુ કન્ડિશન કલર પર ઉખડેલ નથી તેવા એક વાવણી વાવેલ દાતા વેચવાના છે 800 રૂપિયામાં પ્રતિ નંગ બનાવેલા છે અડધી કિંમતમાં વેચવાના છે