Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેત ઓઝાર-વાહન ભાડે
ગુજરાત
અમરેલી
સાલુ હલર
Nareshbhai Pravinbhai Ramani
Aug 11 '24 11:29 AM
સાલુ હલર
Nareshbhai Pravinbhai Ramani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
અઢી નું હલર સાત આઠ નું મશીન જયંત નું હલર
₹ 51000
સ્થળ : દરેડ,બાબરા,અમરેલી
View All
બળદ નો રેકડો વેસવાનો શે
રેકડો વેસવાનો શે
...વધુ વાંચો
રામ ભાઈ ચાવડા
જટકા મશીન- સોમનાથ એગ્રીકલ્ચર
જટકા મશીન રિટેલ/હોલસેલ ઉપલબ્ધ... ઓલ ગુજરાત ડિલિવરી... આખી કીટ ના ભાવ દર્શાવેલ છે...(મશીન,સોલાર,બેટરી) અમારું મેનુફેકચરિંગ યુનિટ થી મોકલવામાં આવશે... 1 થી લઈને 180 વીઘા માં થશે... 5550only...
...વધુ વાંચો
Majithiya Harish
વાવ માં આડા દાર માટે
વાવ નો શાયડો આડા દાર કરી આપ શું 9328784762 કોલ કરો
...વધુ વાંચો
Sabir Detha
જેસીબી ફિક્સ માં મૂકવું છે મારે
l&t case 770 જેસીબી ફિક્સ માં મૂકવું છે કોઈ પણ કંપની માં જગીયા હોય તો આપડે ફિક્સ મૂકવું છે કોન્ટેક્ટ કરો સાવ વાજબી ભાવ માં થઇ જાશે
...વધુ વાંચો
Raghu Shekhava
tayar vechavana che 60016
toli na tayar che rekda ma hale Ava che 60016
...વધુ વાંચો
Natha Vadhiya
કેબલ વેચવાનો છે
૬ mm પટ્ટી કેબલ ૧૦૦૦ ફૂટ ૨ વાયર વારો
...વધુ વાંચો
Kishor Pampaniya
દવા છાંટવા ની સુઝુકી ગાડી
જુનુ મોડેલ અને સાવ કમ્પલીટ ચાલુ છે
...વધુ વાંચો
દિલીપ ભરવાડ
બળદગાડા નુધુસરુ તેમજ
સાંતી ના ધુશરા ગાડી ના ઘોડા વગેરૅ
...વધુ વાંચો
Naranbhai Pithiya
લોડર ટ્રેક્ટર ભાડે જોતો હોય તો ફોન
Rijvan Hingora
...વધુ વાંચો
રીજવાન હીગોરા
લોખંડની લાઈન
1500 રૂપિયા 1 નંગ કુલ 34 નંગ છે મુકેશ ભાઈ શિગાળા હરીપુર ગીર
...વધુ વાંચો
મુકેશ ભાઈ દેવજી ભાઈ શીગાળા
જેસીબી ટ્રેક્ટર ભાડા માટે મળો
કોઈપણ પ્રકારના લેવલ કામ માટી કામ કરી આપવામાં આવશે ટ્રેક્ટર jcb સંતોષ પૂર્વ ક કામ કરી આપવામાં આવશે જેસીબી ફિક્સ માં પણ દેવાનું છે વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે
...વધુ વાંચો
Shani Padsaliya
જેસીબી ભાડે મૂકવાનું સે
JCB નવું સે. જેસીબી 74hp plus. સે
...વધુ વાંચો
Sanjay Jadav
ભેંસ
પાંચ લિટર દૂધ. ૭૫૦૦૦
...વધુ વાંચો
Sagar Sindhal
ટ્રેકટર ને લગતા દરેક કામ કરી
ટ્રેકટર ને લગતા દરેક કામ કરી આપસૂ વ્યાજ બી ભાવે
...વધુ વાંચો
Hemnat Karmur
બોલેરો પિકૂપ
બોલેરો પીકુપ ભાડે કોઈને જોતો હોયતો મારો કોન્ટેક્ટ કરો વેરાવળ જૂનાગઢ રાજકોટ ઉના કોડીનાર કોઈ પણ લોકલ ફેરા
...વધુ વાંચો
Hemant Chudasama
નબર 7984634934
શાતી અને આઠ ડાઢા વેચવા નુછે કિમત, 19000 નબર 7984634934
...વધુ વાંચો
Sagar Kandoriya
JCB ના કામ માટે મળો
જમીન લેવલી નું કામ કરી આપ્સુ
...વધુ વાંચો
હરીશ ઓડેદરા
જેસીબી તથા ટેક્ટર
જેસીબી તથા ટ્રેકટર તમામ જાત ના કામ માટે મળો જમીન લેવલ ખેતી ઓજાર તમામ ભાડા માટે સંપર્ક કરો
...વધુ વાંચો
Raghu Shekhava
પિજરૂ બેસવાનું છે
પીજરૂ splendor નુછે
...વધુ વાંચો
Dinesh Rathod
કોઈને હાકવુ હોય તો વેચવા નુ નથી
મીની ટેકટર થી વખીડા હાકવા માટે કલ કરો 1 વીધા ના 150 અને રોટાવેટર ના 1વિઘા ના 300 મોબાઇલ નંબર 7201058878
...વધુ વાંચો
Hemnat Karmur
jcb કામ માટે કેનાલ કામ માટી કામ
jcb કામ માટી કામ કરવા તૈયાર ફેરા ફરતી કામ
...વધુ વાંચો
Sosa Pappu
આઠ આની 4" ss
આઠ આની 4" SS બોલખાલી કરવા ના છે હોલસેલ થી ઓછા ભાવે મળે શે 30% ટેક્ટ ર વાળા ને ચાલ શે સાતી ના પાટલા મા 94295 25289
...વધુ વાંચો
Ajaybhai Rokad
ગાડુ
શાગના લાકડાનું ગાડું વેચાવ છે ગાડા ના ટાયર નવા છે નવી પ્લેટ છે શાગનુ ધોસરુ છે મોં:-૯૦૩૩૪૪૪૪૬૦
...વધુ વાંચો
Hitesh Radadiya
Honda shine
13/08/2020 nu model
...વધુ વાંચો
Ashok Kumar Gohel
સાઈનાથ ટ્રક બોડી મેકર
new truck cabin and body maker for all model and all company truck તમામ ટ્રક કંપનીના બોડી કેબિન બનાવી આપનાર સંપર્ક નંબર ૯૪૨૬૪૫૬૧૪૨
...વધુ વાંચો
Sahil Rathod
બોલેરો ભાડે મળશે
બોલેરો પિકુપ અક્ષ્ટ્રાલોંગ 9 ફૂટ ભાડે મળસે ડેઇલી સર્વિસ કેશોદ વેરાવળ જૂનાગઢ રાજકોટ ઉના કોડીનાર
...વધુ વાંચો
Hemant Chudasama
trektar bhade aapva ma aavse
ટ્રેકટર ભાડે આપવા મા આવશે मिनी ટ્રેકટર se 1 vighana 200 rupiya डीजल हमारु
...વધુ વાંચો
Saral Kargathiya
vst સિગડાવારૂ અને મીનીટ્રેકટર ભાડે
કોઈ પણ ખેતી કામ કરી આપશું
...વધુ વાંચો
Sukhdevsinh Sindhav
માનવી કપાસ તુરદાર વાવા માટે મડો
માનડવી તુરદાર કપાસ એરંડા વાવા માટે મડો રપટેય ભેગો થય જાહે mo 8320313553
...વધુ વાંચો
Ashvin Varu
રણજીત ભાઈ
રોટાવેટર અને ડીસુ અને શવડા ગમેતે ગામમાં ભાંડે હાંકી આપશુ વીયાજબી ભાવે વેચવાનું નથીઃ
...વધુ વાંચો
Ranjit Odedara
વાવણી મા ટૅકટર ભાડૅ મડસૅ
વાવૅતર માટૅ ઉપરરપૃમાટૅ કૅસૉદતાલૃકા મા 2ટૅકટર છે
...વધુ વાંચો
Nilesh Bakotra
ફુકણી વેચવાની છે
વિશ્વાસ કંપનીની છે
...વધુ વાંચો
Deval Bhai Karangiya
5 hp handi motor vachvani cha
chalu condition cha 6500 vachvani cha
...વધુ વાંચો
Sam Vadsariya
खोडीयार नू थैसर वेचवानु छे
थेसर मा टायर नथी बाकी कपलीट छे लैवा माटे कोनटेक करो मो 8200730302
...વધુ વાંચો
Juned Kasmani
ઓપનેર વેસવા નુ સે
3 નું ઓપનેર સે 10 મસીન સે
...વધુ વાંચો
મુરુ ભાઈ Sindhav
સાઉન્ડ વેચવાના છે
10 ne 8 na speaker se 2 year juna se
...વધુ વાંચો
Rahul Karavadra
ગાડું દવા શાટવા નો પંપ
આખું લોખંડ નું નવા ટાયર હૂક આગળ
...વધુ વાંચો
Maulik Solanki
Haryana
Arif aur aapki Jaise Jameen
...વધુ વાંચો
Bhatti Enus
ડિશી
ઈટુ નો ભુકાનુ મશીન
...વધુ વાંચો
જયેશભાઈ મોરઝરીયા
જમીન ભાગ માં રાખવા ની
જમીન ભાગ માં અથવા સાત માં રાખવા ની છે લાલપુર અને જામનગર આજુ બાજુ મા
...વધુ વાંચો
Ajaz Sama
લોડર
લોડર ફિક્સ માં મેકવાનું સે મહિનાના હિસાબે કોઇ પણ કામમાં કપનીમાં પણ ચાલે
...વધુ વાંચો
Mehul Vasani
રીપર મશીન
જાર બાજરો તલ મકાય વગેરે કાપવા માં કામ આવે 20 દિવસ જૂનું 3 બ્લેડ ના સેટ સાથે આપવાનું છે
...વધુ વાંચો
Gopal Jejariya
12 રોટર 150 પંપ
બોર મા ટ્રાય કરવા ખાલી એક કલાક વાપરેલી એકદમ નવોજ પંપ
...વધુ વાંચો
Mukesh Paghdar
Pachiya sav nva
Panchiya
...વધુ વાંચો
Ram Modhwadia
ટ્રેક્ટર અને ટ્રોલી ભાડે મળશે
માટીના ગમે તે કામમાં ચાલે જેસીબી પાછળ
...વધુ વાંચો
Krish Ahir
grease 5 hp engine
સારી કન્ડીશન માં છે
...વધુ વાંચો
Parth Dabhi
ગાડું
સાગ નું ધૂશરુ છે
...વધુ વાંચો
Govind Bandhiya
જેને આકવામાટે જોય તો સહપકકરો
ઠરાયવર ભેગો આવશે
...વધુ વાંચો
Bhatti Enus
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ