ગાય વેચવાની છે
બે ક્રોચ ગાયો વેચવાની છે સાવ સોજી છે
એક પહેલો વેતર અખંડ હોટકુ બે મહિના થયા બીજદાન કરાવેલ છે તેના
બીજી ગાય ત્રીજું વેતર વાણેલ છે નીચે વાસડો છે ત્રણ આચાર છે ચાર ચાર લીટર દૂધ આવે છે હાજરમાં બાકી સાડા પાંચ થી છ લીટર દૂધ કરશે
બંને ગાયો સાવ સોજી છે ને લંબાઈ ઊંચાઈ વાળી છે
બંને ની કિંમત ₹35,000
લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર થઈ જશે
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera