ઓરીજનલ ગીર કાબરી ગાય વેચવાની છે
ઓરીજનલ ગીર કાબરી ગાય વેચવાની છે વેતર ત્રીજું ગાભણ છે ૧૦ દિવસ ની કાચી છે સાવ સોજી છે આગલા વેતર મા 8+8... લીટર દૂધ આવતું સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે sag નો ડોઝ મુકેલ છે ટોપ ગીર બ્રીડ
ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
નામ જુનેદ ભાઈ મો:-7046632067
લેવા માટે રૂબરૂ આવી જવું
ગાય ની કીમત:-33000 રાખેલ છે
રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ