મેરામણ બારીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલી જોડી એક વાવણી કરેલા છે એની કીમત 70 હજાર છે બીજી જોડી હાલતા રેળ છે એની કીમત 55 હજાર ત્રીજો સીગલ માકડો બેય બાજુ હાલે એની કીમત 45 હજાર છે બાકીના વઢીયારા બળદ વીસ પચીસ છે એ રૂબરૂ જોવા પડે