જયદીપકુમાર વિઠલાણી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ધોરણ 10 માટે સારા અને ઉત્તમ સાહિત્ય સાથે ના ચોપડા ગુજરાતી મિડી યમ ના બાળકો માટે જો કોઈ બાળકને બોર્ડ માં સારા ટકા લાવવા હોય તો જરૂર ખરીદો અમારી પાસે પાઠ્ય પુસ્તક સિવાય સંસ્કૃત વ્યાકરણ ને સરળ બનાવતો તેમજ imp વાળો લિથો છે.સાથે સાથે ગણિત ના સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત 1500 McQ છે.અને આ સિવાય સામાજિક વિજ્ઞાન જેવા અઘરા અને લાંબા વિષય માટે સ્પેશિયલ દર્પણ બુક.અને સાથે ઘણું બધું સારું સાહિત્ય છે.