રાજુભાઈ કડછા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે
15 દિવસ ની કસી છે
કિંમત 105000
ત્રીજું (3) વેતર
આગલા વેતર માં 7 લીટર દૂધ હતું
ભેંસ લેવી હોઈ તો રૂબરૂ આવજો ફોન નો કરતા
ગીગા હાજા પટેલ
ગામ કડછ
તા. પોરબંદર