Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
ભાવનગર
વેચવાની છે
જસાભાઈ ચાવડા
Jan 07 '25 08:27 PM
વેચવાની છે
જસાભાઈ ચાવડા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2 જુ વેતર 5 દિવસ ની કાશી
₹ 180000
સ્થળ : રંઘોળા,ઉમરાળા,ભાવનગર
View All
ભેંસ વેચવાની છે.
પેલુ વેતર - 20 દિવસ મો:- 9904066432
...વધુ વાંચો
Hiren Gami
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે સાવ સોજી છે મહિના દિવસની છે સાડા ચાર થી પાંચ લીટર દૂધ છે ખાણ ઉપર ધોવા દઈએ છે વિડીયો કે ફોટા નાખવામાં નહીં આવે જોવા માટે રૂબરૂ મળો
...વધુ વાંચો
Bhimshi Ahir
પાડા2 વેચ વના છે
પાડા2 વેચ વના છે
...વધુ વાંચો
Yasin Mahida
આ ભેસવેચવાની છે
આ ભેસવેચવાની છે
...વધુ વાંચો
Axay Gida
દાવ પાડો વેચવા નો છે
રાખવા વારા ને ટોટલ જવાબદારી થી 42 હજાર કિંમત કિંમત ફિક્સ છે 35 37 વારા ફૉન ના કરે
...વધુ વાંચો
Jesa Shihora
વેચવાની છે
2 જુ વેતર 5 દિવસ ની કાશી
...વધુ વાંચો
જસાભાઈ ચાવડા
ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે દૂધ ઉત્પાદન સારૂ છે બધી જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
ભગીરથ ભાઈ કામળીયા
ભેંશ લેવા ની યુ છે
કોય પાસે ગાભણી કે વિરાણી કે પારેઠ કે ઠાલી યુ ભેંશુ હોય તો વિડિયો મોકલો ભાઈ
...વધુ વાંચો
Sanjay Vaghela
Bhains vaishva Niche
1 મહિના ની વાનેલ 3.5 દૂધ આપે 1 ટાઇમ નુ
...વધુ વાંચો
Barad Kamlesh
ખડેલી વેચવાની છે
પાંચ મો મહિનો હાલે બધી જવાબદારીથી દેવાની છે મોબાઈલ નંબર 8200021363 સાતામા પારેટી ભીંસ હોય તો ચાલે
...વધુ વાંચો
મેરુ ભાઈ વાઘેલા
ભુરીભેશ
2 વેતર 1 મહિના વીઆઈએલ છે 9574854945 આ નંબર ઉપર સંપર્ક કરો
...વધુ વાંચો
Suresh Gadhvi
ભેંશ વેચવાની છે
જાફરાબાદી ખળેલી છે 2 વેતર ગાભણી છે 5 દિવસ ની કાચી છે ઉચાય લંબાઈ ફુલ છે
...વધુ વાંચો
Ketan Ahir
ભેંશ વેચવાની છે
2 જુ વેતેર છે 15 દિવસ નીકાશી છે 1 વેતર માં દુધ 5.5 થી 6 લિટર હતું આ નંબર માં ફોન કરવો 9726393278
...વધુ વાંચો
દિલિપ ભાઈ સિધવ
ભેસ વેચવાની છે.
૫ મુ વેતર છે... ૧૫-૨૦ દિવસ કાઢે એમ છે..
...વધુ વાંચો
Jitubhai Parmar
આ ભેસ વેસવાની છે
આભેંસ વેસવાની છે વેતર 3 માં છે વીયાણેલ છે 40 દિવસ થયા દુલ 7લીટાર સાવ સોજી. કિમત 115000. મો 7069705369
...વધુ વાંચો
ભરત પરમાર
પેલ વેતરી ખળેલી વેચવાની છે
પેલ વેતરી ખળેલી વેચવાની છે ચાર દાતે પચીસ દીવસ ની વીયાણેલ નીચે પાડો પાંચ લીટર દૂધ સાવ સોજી ગમે એને દોવા ની છૂટ બેય ટાઈમ દોવરાવવાની છુટ કીમત ૧૨૧૦૦૦
...વધુ વાંચો
પ્રદીપ વસરા
3 khadela ane vechavana che
2 khadela 4 vrasana ane 1 3vrsnu che khadela bov sara che
...વધુ વાંચો
Ankit Saravaiya
ભેંસ
2 મહિના ની ઘાભણી છે
...વધુ વાંચો
Harshd Hadiyal
પાડો વેચવાનો છે
ફુટીઞયલ.છે
...વધુ વાંચો
Ram Bhai Bharai
ભૈસ વેચવાની છે
વયાણી ચોથુ વેતર પાડો છે પાડા ઉપર દોવા તન ચાર દિવસ ની વયાણલ છે પારુ ઉપર દોવા દયે પાચ લીટર દૂધ છે ટોટલ જવાબદારી
...વધુ વાંચો
Shailesh Ahir
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે બીજું વેતર વ્યાસે 15 દિવસની કાસીસે બધી જવાબદારી થી વેચવાની છે પેલા વેતર માં પાંચ પાંચ લીટર દૂધ હતું આંખી માંહીતી વાંચીને ફોન કરવો
...વધુ વાંચો
પરેશ પંપાણિયા
કચ્છી ખડેલીયુ વેચવાની છે
કચ્છી ખડેલીયુ વેચવાની છે બે કોઈ ભાઈ ને લેવાની હોય તો સંપર્ક કરવો 6355963754
...વધુ વાંચો
જયેશ ભાઈ આહીર
પેલ વેતરી ખડેલી વેચવાની છે
પેલું વેતર પંદર દિવસ ની વયાણલ દૂધ ૬લીટર નીચે પાડી ઉંચાઈ લંબાઈ પુરી ફુલ જવાબદારી
...વધુ વાંચો
ગોવિંદ કરમટા
bhes vechva ni che
2 Biju vetar viyashe 20divas ni kachi che
...વધુ વાંચો
Sumat Ahir
ભેંસ વેચવાની છે
ભેશ વેચવાની છે વેતર પાંચમુ સાત લીટર દુધ દશ દીવની વાર સે
...વધુ વાંચો
નવનીત જલુ
ભેંસ વેસવાની છે
10 મો મય નો હાલે
...વધુ વાંચો
Arshi Khunti
g 22 ni 24 ni jari bhuko
vechvano che 30 vighano 1 dhaglo koro
...વધુ વાંચો
Arjan Modhvadiya
મગન ભાઈ
જાફરાબાદી ભેંસ વેચવાની છે ચાર ચાર લીટર દૂધ છે ચાર મહિનાની વિયાણી છે 29 દિવસ ગાભ છે
...વધુ વાંચો
મગનભાઈ મકવાણા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ૬.૭ લીટર દૂધ છે દોવામા સોજી છે 20 દિવસની વીણેલી છે પારુ નથી જવાબદારીથી દેવાની છે
...વધુ વાંચો
Lunvirsinh Tharanbhai Sisodiya
vechvani se
4 thu vetar
...વધુ વાંચો
Yuvraj Dangar
બે પાડા વેચવાના છે
પાંચ મહિનાના છે
...વધુ વાંચો
Bhikhubhai Sisodiya
રમેસ કાનજી મોઠા9978729161
તરીજાવેતરની ગાભણી
...વધુ વાંચો
Sures Modha
ભેંસ
દોવા દયે ગાભણી છે
...વધુ વાંચો
Hamir Karmur
ભેંસ લેવાની છે 15.20 દિવસ ની કાસી
ભેંસ લેવાની છે 15.20. દિવસ ની કાચી જાફરાબાદ આમા વીડિયો 9662425270 મોકલવા
...વધુ વાંચો
Anil Lagariya
પાંચ મહિના ની ગાભણ
જાફરાબાદી ખડેલી
...વધુ વાંચો
મુકેશ નાધેરા
પાડો વેચવાનો છે
પેલા વાળા નો છે
...વધુ વાંચો
વીરમ લાખા ધેલીયા
કીમત મા ફેરફાર નય થાય
થાલી છે
...વધુ વાંચો
Vijay Modhvadiya
bhes vecvani he
4 vetar vyani 7 divas ni vyaral 4 liter dudh padi mathe che
...વધુ વાંચો
Lakhu Godhana
પાડો વેચ વાનો છે
પાડો વેચ વાનો છે તાત્કાલિક માં આ નંબર મા ફોન કરો 99091 39188
...વધુ વાંચો
માલદે જોગલ
ખડાઈ વેચવાની છે
ખડાઈ વેચવાની છે ચાર વર્ષ અને 10 મહિનાની છે ખડાઈ જાફરી છે લેવાની હોય તો કોલ કરવા નંબર ઉપર 7203832295 ૪૩ હજાર
...વધુ વાંચો
Jaydip Ahir
આ.ભેશવેશવાનીછે
વેતર.ત્રીજુ નીસે.પાડી વયાણેલિ.ડોઢ.મહીનાનીછે દુધ.5.પાસ.લીટર.આવે દોવામા.સોજીછે.કાઇ.ફોડ.નથી ભેશ.બોવસારિછે.દોવામા.પોસીછે ગામ.ગીદડીયાનેશ.સાસણગીર.તાલુકો.તાલાળાગીર
...વધુ વાંચો
અરજનભાઇ રાળા
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 3વેતર 8દિવસ ની કાચી
...વધુ વાંચો
વનરાજ કરંગીયા
ભેંસ
1 મહિનાની વણેલ છે 5 લીટર દુધ નિશે પાડી મો 9909635851 આ નંબર પર ફૉન કરવો ગામ બોલાશ
...વધુ વાંચો
Rakesh Vaja
ભેંસ વેચવાની છે
સાત મહિના ગાભણી ચેક કરી લેવાની છૂટ ચારે આસર કંપલીટ આગલા વેતરે સાત લીટર દૂધ હતું ઉંચાઈ લંબાઈ સારી
...વધુ વાંચો
Vikram Bhai Saroliya
khadeli vechvani se
2 ju vetar 10 12 divas ni kachi
...વધુ વાંચો
Hariyo Bharvad
ભેંસ વેચવાની છે
બીજુ વેતરસે પાસ લીટર દુધ સે હાવ સોજી સે વાયજમા સે
...વધુ વાંચો
Rahul Khuntad
ભેંસ વેચવાની છે
એક મહિના ની વયાગલછે
...વધુ વાંચો
Altab Juneja
ભેંસ વેચવાની છે
viyal 1.5 mahinani 6.5 litar dudh
...વધુ વાંચો
જયરાજ હાડગરડા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ