Vishal Chandera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઓરિજનલ વઢીયારા જાંબાં બળદ છે
સોખિન માણસ ના કામ ના છે
બે વાવણી વાવેલ છે
સાવ સોજા ને જેવા હાંકવા હોય એવા હાલે છે
બધી જવાબદારી થી દેવાના છે
કિંમત વારા છે જેને લેવા હોય એ ફોન કરજો
ફોટા વિડીયો જોવા હોય તો WhatsApp મા મેસેજ કરવો