• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Raj Patel

  • Sep 10 '24 08:53 AM

ડિફેન્ડર અપનાવો, ભૂંડ ભગાવો

  • Raj Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ડિફેન્ડર અપનાવો, ભૂંડ ભગાવો. ઓર્ગનિક ડિફેન્ડર..... ઉપયોગ: 🌱 રખડતા પ્રાણીઓના ત્રાસથી છુટકારો મેળવવા માટે (દા.ત. ભુંડ, સુવર, નીલગાય, રોજડા, હરણ) 🌱 આ દવાના છંટકાવથી પાકમાં કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી. 🌱 આ દવાનો પાક પર છંટકાવ કરવો અથવા તો શેઢાની ભેજ વાળી પાળ પર છંટકાવ કરવો... 👉 વપરાશની માત્રા : 250 મિલી દવાને 15 લીટર પાણીમાં મિકસ કરી સ્પ્રે કરવો. 👉 ઉપલબ્ધ પેકિંગ : - 1 લિટર


₹ 500

સ્થળ : કાલાવડ,જામનગર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.