ભેંશ વેચવાની છે..
12 દિવસ ની કાચી ભેંશ છે..
3 વેતર વિયાશે..
ગયા વેતર 8 લિટર દૂધ હતું
બધી ફૂલ જવાબદારી થી દેવાની છે..
દેવરાજ બુલ થી બીજદાન કરાવેલ છે..
ભેંશ માટે આ નંબર માં ફોન કરવા..9316520521
લેવાની ગણતરી હોય એજ ફોન કરજો બાપલીયા ખોટા ફોન કરી ને અણી નો કાઢતા..
...વધુ વાંચો
Morlivara Ahir