Pritesh Ranpariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલા કા બીજા વેતર ની..૬/૭ લિટર દૂધ હોય એવી..
આવ અને આચર ની ચોખી...
૧૦/૧૫ દિવસ માં વિહાઈ એમ હોય અથવા તાજી વિહાની હોય એવી
સારી ભેંસ હોય તેને આ નંબર માં ફોટા અને વિગત નાખવી..