Chintan Kher ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે 3 જુ વેતર 12 દિવસ ની વિયાયેલી નીચે વાસળી છે 8 લિટર દૂધ બીજા વેતર માં 10 લિટર દૂધ હતું સાવ સોજી લેવી હોય તોજ ફોન કરવા ગામ ઉમરાળા તાલુકો વેરાવળ