Kishan Rathod ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
1 . 2 જૂ વેતર છે. 28 દિવસ ની વ્યાનેલ છે. 6.5 લીટર દૂધ છે. નિસે વાસડો છે. હાવ હોજી છે. કિંમત 48 હજાર
2. 3 જુ વેતર છે. 1 મહીનાની વ્યાનેલ છે. 5 લીટર દૂધ છે. વાસરૂ નથી. હાવ હોજી છે. કિંમત 32 હજાર