Anirudh Dethariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખંભાળિયા ની બાજુમાં 15 વીઘા જમીન માં ખેતી કરી શકે એવી એક વ્યવસ્થિત કપલ જોડીની જરૂર છે. રહેવા માટે સગવડ છે, જે રીતે પોસાય એ રીતે ભાગમાં રાખવાની કાયમી છૂટ, તેમજ ખંભાળિયા માં પાર્ટ ટાઈમ નોકરી કરી શકે એવા એક માણસ ની પણ જરૂર છે