Nil Mori ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બેય ભેંસો વેચવાની છે
નાની ભેંસ 2 વેતર વ્યાય ગય છે
મોટી ભગર 3 વેતર વ્યાય ગય છે
75000 નાની
95000 મોટી
નાની માં 5.5 લીટર દૂધ આપે
મોટી 6.5 લીટર દૂધ આપે
પારું નથી એકેય ના હો