Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
ભેંશ વેચવા નિ છે
Sanjay Parmar
Dec 26 '24 08:36 PM
ભેંશ વેચવા નિ છે
Sanjay Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચાર મહિના ગાભણ છે પુરી જવાબદારી
₹ 75000
સ્થળ : ખાંભા,સુત્રાપાડા,ગીર સોમનાથ
View All
ભેંસ વેચવાની છે ત્રીજું વેધર વ્યાસ
10 15 દીની કાચી છે
...વધુ વાંચો
Juma Higora
ભેંસ વેચવાની છે
એક મહિનાની છે 2વેતર ની 4 લીટર દૂધ 7046442796
...વધુ વાંચો
Sura Gadhvi
પેલુ વેતરસે
પાંચ લીટરદુધસે એક ટાયમનુ ને આસર છસે આઠદીવસ થયાસે વયાણી એના નીસે પાડોસે
...વધુ વાંચો
Yuvraj Kathi
ભેંશ વેચવા ની છે
ત્રીજુ વેતર એક મહીના ની વીયાણેલી પાડી ધવરાવતા સાડા ચાર પાંચ લીટર દૂધ છે બધી જવાબદારી થી દેવાની છે.
...વધુ વાંચો
અકીલ સુમરા
ભેંસ વેચવાની છે
10 દિવસની કાચી. 3 વેતર
...વધુ વાંચો
Bhimkran Gadhavi
ખદેલુ વેચવાનુ છે
ખદેલુ ૪ વર્ષ નુ છે. ખદેલુ બની છે.
...વધુ વાંચો
Vinubhai Bhola
પેલૂ વેતર ખળેલી
2 મહીનાની વીયાણેલ 3.5 લીટર દૂધ
...વધુ વાંચો
Axay Jogal
ખડેલીવેચવાની છે
45 દિવસ બીજદાન છે ફોટા વિડિયો નાખવામાં આવશે નહીં કિંમતમાં કઈ આખુ પાછળ નહીં થાય 9904497820
...વધુ વાંચો
Vijay Makwana
ત્રણ દિવસની વેણાં છે
ટોટલ જવાબદારી સાથે આપવાની છે
...વધુ વાંચો
હેમત આબલીયા
ભેસ વેચવાની છે
૮ મહિના 12તારીખે પુરા થઇ ગયા ૩ વેતર વિયાશે ભેસ સારી ૯૪૨૯૫૧૩૫૬૯
...વધુ વાંચો
Vahid Madakiya
પાડો વેચવાનો છે
પાડો વેચ વેનું છે
...વધુ વાંચો
જેસા ઉલવા
ભેંશ વેચવાની છે
બીજુ વેતર છે વીયાગલ છે એક મયનાની પાડી છે પાડી ઉપર દોવાદેય ચાર ચાર લીટર દુધ આપે હાલ હોજી ભેંશ છે
...વધુ વાંચો
ઉમેશ ભાઇ મોકરીયા
Norah veshvani se
viyanlse 5litr se dudha se
...વધુ વાંચો
Ramade Karavadara
ભેશ વેચવાની છે
જાફરાબાદી ભેશ વેચવાની છે. 10 લીટર દુધ 22 દિવસ ની કાશી 4 વેતર
...વધુ વાંચો
હાદિક બોરખતરીયા
આ ભેંસ વેચવાની છે
4.4 લીટર દૂધ છે
...વધુ વાંચો
Kasm Bhai Sumra
खडेली वेचवानी छे बीजूवेतर
वीयाणेल पचास दीवसनी पाचपाच दूध नीचे पाडी मेरबानी करीने खोटा फोन के मेसेज नाकरता
...વધુ વાંચો
Sadam Khira
ત્રણ ભેંસ વેચવાની છે
ત્રણ ભેંસ વેચવાની છે
...વધુ વાંચો
આલાભાઈ મારખીભાઈ ચાવડા
ખડેલી વેચવાની છે
અઢી વર્ષ ની ખડેલી વેચવાની છે સાવ સોજી છે ઠાલી છે
...વધુ વાંચો
Sagar Dangar
ભેસ વહેચવા ની છે
ત્રીજુ વહેતર વયાજમ માથે છે
...વધુ વાંચો
રામાભાઈ ભારાઈ
ભેસવેચવાનીછે
ભેંસ વેચવાની છે બીજું વેતર...૧૦..થી..૧૫..નીવારછે.ગરમીનીજવાબદારી કિંમત..એકલાખચાલીહજાર
...વધુ વાંચો
Irfan Khureshi
2 જુ વેતર
20 દિવસની vyanal સે નીચે પાડી સે 6+ 6 દૂધ આવે પાડી ઉપર ડોવા દેય ખાન પસી દેવાનું
...વધુ વાંચો
Savdas Odedara
સાટા કરવા ના છે
વાસડી ના સાટા મા પાડી લેવાની છે
...વધુ વાંચો
Vipul Darbar
ભેંશ વેચવાની છે
3 જૂ વેતર વયાજેમ છે 5 લિટર દુધ છે સાવ સોજિ છે
...વધુ વાંચો
રામસિંહ ભાઇ ડોડિયા
vn
2 vetar 7 8 divasni kasi
...વધુ વાંચો
Ravi Hudad
જાફરી ખડેલી
ખડેલી વેશવાની છે 1.5 મહિનો ગાભણ
...વધુ વાંચો
રમેશ ધુવા
ભેસ
ભેસ વેચવાની છે નીચે પાડો બે મહીના બીજદાન કરાવેલ 3ન લીટર દુધ છે
...વધુ વાંચો
Haresh Chauhan
પાડો
9978203932
...વધુ વાંચો
જગદીશ ઓડેદરા
ભેંસ વેચવાની છે
ચોથુ વેતર વયાણી એક મયનાની વયાણેલ પાંચ પાંચ લીટર દૂધ પાડા ઉપર દોવાદેય ફુલ જવાબદારી
...વધુ વાંચો
Dalubhai Sindhav
bhes vesavani
3 vetar 10 divas ni Kasi 8 litar dutha kimat 115000 mo 6352407571
...વધુ વાંચો
Bharat Pithiya
ભેંસ વેચવાની છે.
2 વેતર સે 3 મહિના ની વાયાનેલ સે બેય ટાઇમ 3.5 લીટર દૂધ આવે છે.
...વધુ વાંચો
Uday Gojiya
ભેંસ દુઘ 8.9
પરમાર સુભાષસિંહ
...વધુ વાંચો
સુભાષસિહ પરમાર
ભેસ વેચવાની છે
તીજુ વેતર ઘાભણી દશ દિવસની કાસી છ લીટર દૂધ જવાબ દારી
...વધુ વાંચો
Ruda Ulava
પાડો વેચવાનું છે
Pune to varshnu Padosi
...વધુ વાંચો
Mamad Mansur
પાડી વેચવા ની છે
બે વર્ષ ની છે
...વધુ વાંચો
Bhishibhai Ahir
ભેંસ.વેચવા.ની.છે
વેતર.3.વીયાસે.1થી2.દીવસ.કાચી.દુધ6.7લી.પેટ..આચર.ટોટલ જવાબ.દારી
...વધુ વાંચો
Balubhai Gadhavi
ભેસ પેલીયાત
10 વિયાઅેલ નિચે પાડી 4.50 દુધ
...વધુ વાંચો
મેરામભાઈ કુભરવાડીયા
૫ ભૈસ વેસવાની છે
૫ ભૈસ વેસવાની છે ૩ ભૈસ વયાગલ છે તાજી ૨ ભૈસ ગાભણ છે તયારીની છે જેને લેવી હોય તે રુબરુ જોય જાવી
...વધુ વાંચો
Nasaru Isakani
ભેંસ. વેચવાની
ભેંસ ૧૦. ૧૫. ની. કાશી છે
...વધુ વાંચો
Hresh Keshvala
ભેસ વેચવાની છે
ભેસ 15 દીવસની વીયાણેલ છે નીચે પાડી છે પારુ ઉપર દોવા દે ચોથુ વેતર દુધ 6 લીટર પંદર દીવસ મુકવી પડે તા પાછી વીયાય જાય જવાબદારીથી આપવાની ઘરની ભેસ છે વીગત વાચીને કોલ કરવો
...વધુ વાંચો
મયદીપ ભાઇ ખુમાણ
ભેંશ
આપડે ભેંશ પારેઠ લેવાની સે ઘોડી નું સાટું કરવું હોય તો પણ સાલે અને રોકડા લેવા હોય તો પલ સાલે સિગે ગમે એવી હોય દૂધ જોઈ
...વધુ વાંચો
Khetriya Aakash
ભેંસ વેચવાની
ભેંસ વેચવાની છે ૧૫ દીવસ વીયાણલ છે દુધ એક ટાયમન ૫ ,૬ લીટર આપે છે વેતર બીજું જન્મની ત્રણ આચરી છે ઉંચાઈ લંબાઈ પુરી બધી જવાબદારી છે
...વધુ વાંચો
નીતિશ છેલાણા
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે ૩વરસ નો છે બઘીજ જવાબદારી થી દેવાનો છે
...વધુ વાંચો
Jayu Kathi
ભેસ વેચવાની છે
છ મહિનાની વયાયેલ છે બે લીટર દૂધ આપે છે
...વધુ વાંચો
Rambhai Shida
ભેંશ
વેચવાની 3 વેતર 15 દિવસ કાચી આગલા વેતર 6 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Naran Ahir
આ ભેંશ વેચવાની છે વેતર સોથુ
6દિવસ કાસી છે આસર પેટની જવાબદારી
...વધુ વાંચો
રાજુભાઈ ગોશવામી
bhesh vechvani che
1.5 mahinani vyanel
...વધુ વાંચો
Hamir Mer
ખડેલી વેચવાની છે
ત્રણ વરસ ની છે સારા વેલાની ખડેલી છે લેવાની ગણતરી હોય તો જ ફોન કરજો
...વધુ વાંચો
Harsukh Bhatu
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ૩ વેતર માં ૧૧ લીટર દૂધ આચર પેટ ની જવાબદારી ૫ દિવસ ની કાંચી
...વધુ વાંચો
દિલીપ ભાઈ કદાવલા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ