હોલેન્ડ,3030,...
હોલેન્ડ 3030, 35Hp, model, 2009,,
એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટીંગ 95%
કંડીશન orijnal , બોનટ પંખા પર ટચિંગ કરેલ છે,
ટાયર મોટા નવા, રિમોટ, નાના આખા,
બેટરી નવી, છત્રી રજવાડી નવી, સેલ્ફ સ્ટાર્ટ છે
હાલમાં કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી,
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો,
કિંમત માત્ર,180, તેમાં પણ ફેરફાર કરી આપશું,
ગામ પ્રોપર અમરેલી,
મો,9227151904, વોટ્સએપ
...વધુ વાંચો
Jaypal Bhai Rajput Bamaniya