Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
પોરબંદર
muli joye 10
Hardas Bhutiya
Dec 09 '23 06:15 PM
muli joye 10
Hardas Bhutiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
juvar vadhva
₹ 350
સ્થળ : મીત્રાળા,પોરબંદર
View All
velding Kari sake teva mate
veldar joy chi
...વધુ વાંચો
Vishal Pipariya
5/10 વીઘા જમીન ભાગીયે રાખવાની
5/10 વીઘા જમીન ભાગીયે રાખવાની છે (ખડિયા, પાદરીયા, ડુંગરપુર, બીલખા, વથલી,)આજુબાજુ મા હોઈ તો કેજો ફુલ પાણી વારી જમીન ભાગીયેથી રાખવાની છે વર્ષે તમને 40,હજાર આપવાના એ હિસાબથી રાખવાની છે,
...વધુ વાંચો
Shiva Parmar
kam
વડોદરામા કોય ને ઓફીસ મા કામ કરવુ હોય તો રીઝયુમ મોકલો 18 વૅષી ઉપર ઉમર 18000 થી 22000
...વધુ વાંચો
Vijay Mer
Ledes Joye buty parlour anubhav
purlur anubhav joye ledes joye Mangrol Kesod chalu karvanuj
...વધુ વાંચો
Soyab Bhata
બેમાણસનીજરૂરે
ખેતીકામ,માટેજરૂરસે,હાજરી400રૂપીયા
...વધુ વાંચો
સુભાષ બાબરીયા
ખેતી કામ માટે માણસ ની જરૂર છે
ખેતી કામ કરી શકે અને ગાયો નું પણ કામ ફાવતું હોય એવા માણસ ની જરૂર છે 1 હોય તો પણ ચાલશે એને રેવા ની જમવા ની વેવસ્થા મળી જાશે
...વધુ વાંચો
Hathisinh Sisodiya
dilevery boy joye to kejo
Restoration ma j Porbandar city ma
...વધુ વાંચો
Keval Lodhari
editor
all video editor 📷
...વધુ વાંચો
Jaydip Jaydip
કપલ
કપલ માં કોઈ પણ કામ હોય તો જણાવો ફાર્મ કે રેશોર્ટ માં પણ ચાલે & ખેતી વાડી ઓલ ડાઇવર ઓલ રાઉન્ડર કોઈ પણ કામ ચાલે સુમિત ...9726794824
...વધુ વાંચો
Somabhai Valjibhai Gosaniya
nokri Joyce che rajkot.junagadh
b.com camplit
...વધુ વાંચો
Hanif Bhai Sama
ખેતિ
6 7 માણસ નિ જરુર છે ખેતિ કામ માટે
...વધુ વાંચો
Mahavir Jadeja
નોકરી: કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર
👨🏫 કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર👨🏫 ⏯️ સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કર્મચારી બની મહિને 20 થી 40 હજારની આવક મેળવો ⏯️જેમાં ગાયો-ભેંસોમાં કૃત્રિમ બિજદાન,પ્રાથમિક સારવાર,રસીકરણ વગેરે શીખવાડવામાં આવે છે. ભારત સરકાર માન્ય કૃત્રિમ બિજદાન કોર્ષ કરીને સરકાર માન્ય સર્ટિફિકેટ મેળવો✅☑️
...વધુ વાંચો
શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ
કોમ્પ્યુટર ઓપરેટ નોકરી જોઈએ
ગમે તે વ્યવસ્થિત નોકરી ચાલસે કોમ્પ્યુટર પર ગમે તે કામ સાલશે 10 પાસ 12 પાસ ITI(COPA) પાસ B.A. પાસ કોમ્પ્યુટર ફુલ આવડે CCC
...વધુ વાંચો
Bhavesh Parmar
ગૌશાળા
ગૌશાળા માં કામ કરવાનુ છે. તેવુ જોડકુ જોવે છે ગાયુ દોવાની,વાસીદું કરવાનુ,નિણ નીરવાની પગાર 13000-15000 30 માલ છે
...વધુ વાંચો
Dhaval Ahir
હોટેલ ચલાવવા દેવાની છે
ચા પાણી પાન માવો અને નાસ્તા ના કારીગર જોઈ છે
...વધુ વાંચો
સાગર ડાંગર
મજુર જોયે છે
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
સોકરા ની જરૂર સે
પાન ફાકી ની દુકાન માં કામ કરી શકે તેવા સોકારા ની જરૂર સે 20 વરસ ની ઉપર નાજ સોકરાં ફોન કરે એસએમએસ નો કરવા ફોનાજ કરવો 1સોકારાં ની જરૂર સે
...વધુ વાંચો
Rohit Ahir
જમીન માટે ભાગીદાર જોઈ છે
મજુર ની જરૂર છે mo.. 9726694672 bhavesh bhai jikadara
...વધુ વાંચો
Bhavesh Jikadara
ખેતર ભાગ મા આપવાનુ છે
જમીન ભાગ મા આપવાની છે 30 વિધા જમીન છે
...વધુ વાંચો
Vivek Jam
not neju badh Kam devanu hoy fon
Karo koy jatno Juno bagar devano got to juna sadan to pan sale viyajbi bav yapi su
...વધુ વાંચો
Lalji Parmar
photography
10th
...વધુ વાંચો
કિશન રાવળ
ગૌશાળા અથવા તબેલામાં જોડી ની
જરૂર હોય તો ફોન કરો 9328783127
...વધુ વાંચો
Suresh Salad
પાન ની દુકાન માં કામ કરે એવા
કેશોદ પાન ની દુકાન માં કામ કરે એવા સારા માણસ ની જરૂર છે... સારી પેઢી માં તાત્કાલિક કામ માટે એક માણસ ની જરૂર છે.. પગાર તેમજ બીજી બાબતો રુબરુ વાતચીત માં 9904515105 આ નંબર પર કોન્ટેક કરવો લોકેશન -- કેશોદ (માંગરોળ રોડ)
...વધુ વાંચો
Hiren Balas
REQUIRED SALES EXECUTIVE
required sales executive in africa country. all traveling,visa, expenses burn by company. interested candidates send your resume on 78599 81278 hiring through company no agent between candidates and company.
...વધુ વાંચો
Raju Sindhal
koy pan kam hoy to kejo
bhesahn nu aaju baju ma
...વધુ વાંચો
Vimal Bariya
પતરા ના કામ,ને કડિયા કામ માટે
પતરા ફીટ કરી આપશું કોઈ પણ જાતના , લાદી, ચણતર ના હેવી કારીગર વાડી વારા વનડા ના મોટા કામ હોય તો પણ ફોન કરવો,9925112290
...વધુ વાંચો
Daxa Jagdish Bagda
મારે નોકરી ની જરૂર છે
12 પાસ છે અને કમ્પ્યુટર ફુલ ફાવે છે
...વધુ વાંચો
Anil Vaja
petroleum pemp
filer joye che diesel petrol bharva mate male fimel bane chalse pagar 8000/10000/12000 Hamir bhai jogal 9913554499
...વધુ વાંચો
Bharat Ahir
chemical lab technician
nokari mate 10 th pass age limit 17 to 21 year mitti cera lab 🧪🧫
...વધુ વાંચો
Nikunj Khatrani
ખેતિ
22 વીઘાનિ માડવિ વાવેલ છે કપલિટ 60 વિઘાનો કપાસ વાવેલ છે 4થા ભાગમા દેવાનિ છે
...વધુ વાંચો
Mahavir Jadeja
જમીન વાવવા દેવાની સે
જમીન 3 ભાગે દેવાની સે ચોમાસુ વાવેતર કરવાનુ સે 15 વીઘા નુ ખેતીના અનુભવી માણસો જોયસે
...વધુ વાંચો
Suresh Khuman
માણસો ની જરુરુ છે પગાર : 18000/ જોડી ના
ખાસ ફાર્મ હાઉસ માં અનુભવો ૰ કામ ની વિગત નીચે મુજબ (૧) ઢોર છે (૩ ગાય + ૧ ભેંસ) (૨) વાડી માં બગીચો તથા શાક ભાજી ની માવજત કરવું. (૩) ઢોર માટે લીલું વાઢવું. (૪) વાડી માં મકાન તેની ડેઈલિ સાફ સફાઈ. (૫)હાલ માં એક જોડી છે તેની સાથે કામ કરવાનું રેસે રહેવા માટે રૂમ મળશે, ગામ કણકોટ, રાજકોટ વિરેનભાઇ *મોબાઈલ નં: +91 77780 88788
...વધુ વાંચો
Virenbhai Jasani
nokri
12 pass nokri joye che
...વધુ વાંચો
Sadiya Hemant
kheti ma dekh rekh mate manas
vadi ni dekh rekh ane dadiya nu dhiyan rakhe majur no vahivat kare aeva bhoresa vado manas jove che vadiye rehvani full suvidha and jamvani pan suvidha Mo.7990727550
...વધુ વાંચો
Maraj Goswami
fast food
fast food jeva ke Dabeli pani puri sauth indian dusa vagere banavi ley teva karigarni jaru che
...વધુ વાંચો
Nizam Nagari
ગાયું માં રેવાનુસે જોડીમા
રાજકોટમા
...વધુ વાંચો
રાજેશ ભરવાડ
નોકરી જોઈએ છે પોરબંદર જિલ્લામા
બાર પાસ અથવા કોલેજ ના બે વર્ષ કરેલ છે પોરબંદર જિલ્લામાં ગમે ત્યાં ચાલે... પગાર 14000..થી 15000..ચાલે Mo...6354512967
...વધુ વાંચો
Balu Kodiyatar
ખેતી વાડી માટે
ખેતી વાડી માટે કામ કરે તેવા માણસો ની જરૂર છે.બે.તણ.હોયતો.આજીવન.કામ.હાલે.રેવા.માટેનિ.બધી.સુવિધા.છે
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
સેલ્સમેન અને ટ્રેકટર કારીગર
અનુભવી સેલ્સમેન અને જોહ્નદિરે ટ્રેક્ટર ના કારીગરો ની જરૂર છે જોહન ડીરે ટ્રેક્ટર ના શોરૂમ માટે સાયલા - ચોટીલા - લીંબડી - ચૂડા આ ચાર તાલુકા માટે ... આકર્ષક પગાર અને કમિશન મળશે લાઇસન્સ હોવું જરૂરી છે ટ્રેક્ટર તથા બાઇક ચલાવતા આવડવું જરૂરી છે.
...વધુ વાંચો
Divyarajsinh Parmar
ગાયુનું કામ કરવા માટે ગોવાળની
જરૂર હોય તો ફોન કરો આ નંબરમા 6353697759તાલુકો જામજોધપુર જીલ્લો જામનગર જામજોધપુર ગામમાં આજુબાજુમાં ગમે ત્યાં હોય ચાલે 6353697759
...વધુ વાંચો
ગોગન મૉરી
VIKALT SEVA MANA NI JARUR HOY KO
SALI NO SAKTA
...વધુ વાંચો
Lalji Parmar
માણસ જોઈયે
ગોવાળ જોઈયે
...વધુ વાંચો
Haresh Garchar
લોડર ચલાવનાર ની જરૂર હોય તો
સીગલ ડાડીયા વારુ લોડર ના ડાઈવર ની જરૂર હોય તો 6354013945 આ નંબર મા કોલ કરો
...વધુ વાંચો
Milan Kadavala
ખેતી કામ માટે એક માણસ ની જરૂર
ખેતી કામ માટે (માલ ઢોર )માટે એક માણશ ની જરૂર છે રહેવાનું જમવાનું બધી સગવડ મળી રેસે કોન્ટેક્ટ :- 8154903989 (ગામ - બીજ )
...વધુ વાંચો
Prajesh Kamaliya
નોકરી
પેનલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જરૂરિયાત 7 ITI electrition/ફિટર/12 pass/fail પ્રારંભિક પગાર: ફ્રેશર્સ માટે ૧૦૦૦૦ + રહેવાની વ્યવસ્થા પેનલ વાયરિંગ અને બસબાર ફિટિંગમાં અનુભવી માટે - ૧૧૫૦૦ + રહેવાની વ્યવસ્થા
...વધુ વાંચો
Mayur Sheladiya
કામ
કામ જોઈએ છે હોટલમાં ગોશાળા મા ફાર્મહાઉસમાં એક જન ની જરુર હોય એજ ફોન કરવો
...વધુ વાંચો
Chetanbhai Rathva
ગોવાર ની જરૂર છે
ગોબર ઉપાડવા માટે જોઈએ સે આખો દિવસ ૭ થી ૧૨ અને ૩ થી ૬ પગાર ૧૨૦૦૦ એક માણસ ના આવા બે માણસ ....પોરબંદર નું હાથિયાણી ગામ ૯૮૨૫૫૬૨૩૩૩
...વધુ વાંચો
Meraman Modhawadiya
ભાગીયો જોઈએ છે
42 વીઘા જમીન માટે માણસ જોઈએ છે 42 વીઘા જમીન ભાગમાં આપવાની છે ત્રીજા ભાગે વાવવા આપવાની છે ફૂલ પાણી વાળી રહેવાન સગવડ સાથે ફેમિલિ હોય તો પણ ચાલશે આગળ જતા ગાય નો તબેલો પણ કરવાનો છે જમીન આગળ જઈ ને વધારે આમરો ટાર્ગેટ 100 વીઘા કરવાનો છે
...વધુ વાંચો
Pradhyumansinh Jadeja
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ