• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Raghav Vala

  • Dec 09 '23 12:45 PM

ઉધડ જમીન અથવા ભાગ્યું જોયે છે.

  • Raghav Vala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

તાલાલા તાલુકા ની આજુબાજુ - મારે ઉધડ જમીન અથવા ભાગ્યું રાખવું છે. જે કોઈ ખેડુ ભાઈ ને જમીન ભાડા પેટે આપવાની અથવા ભાગ્યું આપવાની ઇચ્છા હોય, તો મને આ નંબર પર ફોન કરવો. મોં.81410 12001


સ્થળ : મોરુકા,તલાલા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.