• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Keyur Chhaniyara

  • Dec 09 '23 09:10 AM

મગફળી 20 નંબર લેવાની છે.

  • Keyur Chhaniyara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

150 - 180 મણ મગફળી જોઈએ છે. ગાય આધારિત ખેતી કરેલ હોઈ એ જ મેસેજ માં ભાવ અને ગામ નું નામ આપે.


સ્થળ : રાજકોટ

સારથી ચેરીટેબલ ટ્રસ્ટ
"ગોમાય લક્ષ્મી, ગોમુત્રેય ધનવંતરી "વેદ વિના મતી નહીં ગાય વિના ગતી નહીં " આ સંસ્થા એક આત્મનિર્ભર સંસ્થા છે. અમારી સંસ્થા દ્વારા ગાયના ગોબર,ગૌમૂત્રઅને પંચગવ્યમાંથી વિવિધ પ્રકારની પ્રોડક્ટ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે અને ટ્રેનિંગ બાદ ગૌ પ્રોડક્ટ ઉત્પાદના માર્કેટમાં મદદ કરવામાં આવે છે. જેના ભાગ રૂપે સંસ્થા દ્વારા એક નાની પહેલ કરવામાં આવી કે ગુજરાત રાજ્યની તમામ ગૌશાળા/પાંજરાપોળ/ગૌ પાલક/ગૌ ઉતપાદક ને ગાય આધારીત અર્થ વ્યવયસ્થામાં આગળ વધવા જે કાઇ મુશ્કેલીઓ આવે છે તેમાં મદદરૂપ થવાના ભાગ રૂપે એક પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે મો. 8401847725 પર સંપર્ક કરવો. જેના ભાગ રૂપે નીચે આપેલ ગૂગલ ફ્રોમમાં માહિતી ભરી આપવા વિનંતી. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfCcCys3lOb4lnBmSGP3CXFjeYkj3AuSrT4a8zT4htm_vunAA/viewform?usp=sf_link સહકાર બદલ આભાર........
...વધુ વાંચો
Sarathi Charitabal Trust Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.