• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
jamin vechvani...
jamin vechvani...
  • Pradyuman Bhagvatsinh Zankat

  • Aug 09 '25 09:31 PM

jamin vechvani che

  • Pradyuman Bhagvatsinh Zankat ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

Kodinar lodhva road via dhamlej road touch jamin vechvani che title clear contact 7069843023


₹ 13

સ્થળ : થોરડી,સુત્રાપાડા,ગીર સોમનાથ

જમીન વેચવાની છે - 8928481945
રાફુદાદ મોટે ગામે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (જામનગર)ના નજીક, 12.5 બીઘા જમીન વેચાણ માટે ઉપલબ્ધ છે. જમીનનો દર ₹15 લાખ પ્રતિ બીઘા રાખવામાં આવ્યો છે. આ વિસ્તાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સતત વિસ્તરણ હેઠળ આવે છે, જેથી નજીકના ભવિષ્યમાં અહીં ઔદ્યોગિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થવાની શકયતા છે. એવી સ્થિતિમાં આ જમીન એક શ્રેષ્ઠ ભવિષ્યમુખી રોકાણ સાબિત થઈ શકે છે. વિશેષતાઓ: કુલ જમીન: 12.5 બીઘા પ્રતિ બીઘા દર: ₹15 લાખ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નજીક વિકસતી ઔદ્યોગિક ઝોન ભવિષ્યના વિકાસ માટે યોગ્ય સ્થળ રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો માટે આ એક ઉત્તમ તક છે. વધુ માહિતી માટે કૃપા કરીને સંપર્ક કરો મોબાઇલ નંબર - 8928481945
...વધુ વાંચો
Lakhu Bhau Bharwad
જમીન વેચવા ની છે
ફાર્મ હાઉસ, હોટેલ તથા રોકાણ માટે બેસ્ટ જગ્યા. જમીન વેચવાની છે. 17 - 18 વિઘા વેચવાની છે જમીન (ધાર) છે. ચાર રસ્તા લાગુ પડે છે. 1) રસ્તો જુનવાણી રાજમાર્ગ છે. તેને અડી ને જ આવેલ છે આ જમીન (ધાર). 2) મેંદરડા થી જલંધર વાળો રસ્તો ચાલુ ડામર રોડ છે ત્યાં થી 500 એક મીટર અંદર આવેલ છે. 3) સાસણ વાળા રસ્તા થી કેનેડીપુર ગામ થી 4 કિલો મીટર થાય. 4) દેવળીયા પાર્ક 10- 12 કિલોમીટર થાય 5) પાટરામા પાવર હાઉસ 3 થી 4 કિલોમીટર દૂર છે તેથી સોલાર માટે પણ બેસ્ટ જગ્યા. 1 - વિઘા નો ભાવ - 25,51,000 રૂપિયા (પચીસ લાખ એકાવન હજાર રૂપિયા). આ જમીન(ધાર) ની નજીક થી જ એટલે કે અડી ને જ જંગલ ચાલુ થાય છે તેથી સાવજ ના લોકેશન વાળી જગ્યા છે. અંબાળા ગામ નો સર્વે નંબર મું.અંબાળા ગીર તાલુકો. મેંદરડા જીલ્લો.. જૂનાગઢ. ગીર વિસ્તાર માં જમીન લેવા માટે પવનસુત રીયલ એસ્ટેટ બ્રોકર Contact - 95104 20929 Location - https://goo.gl/maps/7SK2JmK62i8QpDxaA?g_st=aw
...વધુ વાંચો
ધ્રુવિન વણપરીયા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.