Raj Khunti ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વસેરી ઘોડી સે સાર દાંતે થય છે ૫૮ ગજુ બાલભમરી ની સોખી છે કારા ગુડા ની સે માથે સફેદ પાન સે સાત મહિના સભર ફાયનલ છે રેવાલ માં જુલો હાલે છે રેવાલ નો વિડિઓ નથી રૂબરૂ જોય જાવી હાંકી જાવી સુટ અટક સટક કે કોઈ વસ્તુ નથી સાટા કરવા હોય તો ફોટા વિડિઓ નાખવા ફોલ્ટ વારી વસ્તુ નય હાલે