Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ઘોડા લે-વેચ
ગુજરાત
જુનાગઢ
સંજાબ ઘોડી વેચવાની છે
Mayur Dhanesha
Aug 17 '25 10:24 PM
સંજાબ ઘોડી વેચવાની છે
Mayur Dhanesha ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સંજાબ વછેરી ઘોડી વેચવાની છે 59 ગજુ 4 થી 4.5 વર્ષ 3 મહિના સભર નુકરા ઘોડા થી ફુલેકાની ચાલુ રમતની ચાલુ બાલભમરી ની ચોખી સાટા નથી કરવાના,
₹ 140000
સ્થળ : કેશોદ,જુનાગઢ
View All
સંજાબ ઘોડી વેચવાની છે
સંજાબ વછેરી ઘોડી વેચવાની છે 59 ગજુ 4 થી 4.5 વર્ષ 3 મહિના સભર નુકરા ઘોડા થી ફુલેકાની ચાલુ રમતની ચાલુ બાલભમરી ની ચોખી સાટા નથી કરવાના,
...વધુ વાંચો
Mayur Dhanesha
ધોડી
આ ઘોડી 3 મયીના સભરછે
...વધુ વાંચો
કનુભાઈ દરબાર
ઘોડી
4 વરસની 28.30 હાલે છે કુદેછે સાવ સોજી છે બોલ ભમરી ની આંખો છે સાટા પણ કરવાના છે વસેરી કે ઘોડી હરે
...વધુ વાંચો
Sagar Mevada
ઘોડી વેચવાની છે
vesva ni he ne sata pan kar va na he bhes joye sata ma
...વધુ વાંચો
Ajay Raya
વસેરી ધોડી વેસવાની છે રમે છે કુદે છે હાલે છે કોઈ જાતનો વાંધો નથી
56/57 નુ ગજુ છે કોઈ ને લેવી હોય એજ ફોન કરે વિડીયો ફોટો નાખવામા નય આવે
...વધુ વાંચો
Raviraj Kathi
ગાયછૅવૅછૅરિકૅધૉડિનાશાટામાદૅવાનિ
જરશિગાયઘૉડિકૅવછૅરિનાશાટામાદૅવાનિછૅ
...વધુ વાંચો
રવિરાજસિહ જાડૅજા
ઘોડી વેચવાની સે
6 વરસ ની સે 32.33 હાલે સે 5 મહિના ના થયા ઘોડો બતાવ્યો પગ પાયા ની શોખી સે કૂદતી નથી ખોટા લુખીના ફોન નો કરે કિંમત માં 2=5 હજાર નું માન રેસે
...વધુ વાંચો
Satyajit Darbar
orignal kathiyavadi godo che
3.5 varas no che , chadav nat kayro 59 hight che , bal bhamri no clear che levo hoy to msg karjo , khota heran na karta bhai
...વધુ વાંચો
Aryan Bloch
ghodo
24 mayna
...વધુ વાંચો
Suryadtt Khachar
ઘોડી વેસવાનિ સે
5 વર્ષ 6 મહિના નિ હભર સે 58 નુ ગજુ સે
...વધુ વાંચો
Rahul Chavda
ઘોડો વેચવા નો છે
રેવાલ 30 32 હાલે છે કુદવા મા બોવ સારો છે સાજો ઘોડો છે સાટા પણ કરવા ના છે
...વધુ વાંચો
Ajay Rayka
levache
beti anti-virus
...વધુ વાંચો
Aarif Hami Rani
ગાય ની હારે સાટા કરવાના છે
કોઈ સારી વછેરી કે વસેલો હોય તો દસ મહીં નાની અંદર નો હોય તો ગીર ગાય દેવાની છે
...વધુ વાંચો
Soham Sondarva
lal kdi lal kedi
26 mahinabi
...વધુ વાંચો
Dev Rabari
વસેરી
5 મહિના ની સે બાલ ભમરી ની ચોખી
...વધુ વાંચો
Alpesh Bharvad
ઘોડો વેચવાનો છે
ઘોડો વેચવાનો છે 2પગે ચાલેછે નામ ચીન ઘોડો છે લેવો હોય તેજ કોલ કરે 37.38 ચાલે છે
...વધુ વાંચો
Ravi Ratadiya
વછેરી
20મહિનાની સે બે પગ ધોયલા સે એક સાઈડ ના સાવ ગરીબ સે ચોખી સે દેવ મની નહિ 8128344865 સાટે ભેંસ હોય તોય સાટું થાસે
...વધુ વાંચો
Anil Rajput
વછેરી
વછેરી વેચવાની તૂફાન લાઇન
...વધુ વાંચો
Dr. Ganpatsinh Zala
ગાયનુ સાટુ કરવાનુ છે
ગાય 15 દિવસની વારછે ગાભણી છે સાટા મા વશેરો કા વશેરી ધોડો હાલે સાવ સોજપણ જવાબદારી થી આપવાની
...વધુ વાંચો
Hardev Makwana
ઘોડી વેશવા ની સે
56. ગજુ 7. વરસ 2 મહિના સભર હાલવું કૂદવું રમવું બધું કમ્લેત સાવ સોજી ફૂળેકા ની ઓકે ફુલ જવાબદારી થી આપવા ની લેવી હોય એજ ફોન કરે
...વધુ વાંચો
લાલભાઈ કાઠી
વછેરી 3.5 વરસ ની છે
બાલભમરી ની ચોખી દેવમણી છે 4 પગ ધોયેલા છે માથા મા પાન છે સાટા કરવાના છે કાઠીયા વાડી ઘોડી કે વછેરી સામે હાલે
...વધુ વાંચો
નગાભાઈ સામતભાઈ આંબલીયા
ઘોડી
2 વીલ 4 વિલ હારે સાટુ કરવાનું છે 30 રેવાળ હાલે છે 9558529851
...વધુ વાંચો
Khachar Mahendrabhai
ઘોડો
વછેરો ઘોડો વેચવાનો છે સાટાપણ કરવાના છે સાટામા સારી ઘોડી કા વસેરી હોય તોજ હાલે જેને સાટુ કરવુ હોય તેને પેલા ફોટા વિડિયો મોકલવા ઘોડો 3 વર્ષ નો 2 દાંતે છે ગજુ 55.5 છે પગ પાયા નો ચોખ્ખો દેવમણી છે ટોટલ જવાબદારી થી દેવાનો છે જેને લેવાની ઇચ્છા હોય તે રૂબરૂ જોય જવા વિનંતી છે ભેંસાણ જોવા મળશે ખોટી અણી નો કાઢવી
...વધુ વાંચો
Rajan Kathi
ઘોડી ૪ વરસની
રેવાળ હાલે છે ૩૦ પગ પાયાની જવાબદારી સાટા પણ કરવાના છે ઘોડી ઘોડો વસેરો વસેરી ચાલે
...વધુ વાંચો
Sidhdharaj Bhojak
ઘોડી વેચવા માટે ચે
લગન માં ફુલેકુ કરેસે આ નંબર મા કોલ કરો (9624998190)
...વધુ વાંચો
Nilesh Keshwala
ghodo
varash : 3 + gaju : 56 kathiyawadi che bey page rame che & chalu fuleka no che.
...વધુ વાંચો
Nilesha Lodhari
ગાઠવીનાના મોયડા
ઘોડા માટે
...વધુ વાંચો
પરતાપ ઓડેદરા
કાઠીયાવાડી વછેરી વેચવાની છે.
બાલ ભંમરી ની ચોખ્ખી દેવ મણી છે stallion lucky ની વછેરી છે વછેરી ના બાપનો પણ ફોટો મુકેલોછે વિંછીયા ની બાજુમાં અમરાપુર ગામે જોવા મળશે
...વધુ વાંચો
સૂયૉ ફૉમ કુલદીપભાઈ ગીડા
આ વસેરી વેસવાની સે સાટા કરવાના
આ વસેરી વેસવાની સે સાટા કરવાના સે કાઠીયાવાડી સે ધોડી હારે સાટા કરવાના સે સજાબ કે કબૂતરી કે કાળી પૈસકલાણી હોય તો તોજ વરધોડા ની સાલૂ સે
...વધુ વાંચો
વનરાજ ભાઈ વાળા
ધોડી વેસવાની છે
ધોડી વેસવાની છે ઠાણ દિધેલુ આખી બલેક અતારના લાઈવ ફોટા છે તાત્કાલિક આપવાની છે ફોન કરવો
...વધુ વાંચો
Hardev Makwana
ગાય ના સાટા કરવા ના છે.
પીયોર દેશી ગાય છે 3 મહીના ગાભણ છે સાટા માં ઘોડી,વેશેરી,ઘોડો,વશેરો સાલે કોઈ પણ
...વધુ વાંચો
Divayraj Karapda
વિડિયો ફોટા નાખી દેજો
કોઈને ઘોડી વેચવાની હોય તો વિડીયો ફોટા નાખી દેજે વસેલી પણ ચાલે તળાવ થાય એવી હોય કે હાલો ફોટામાં છે એવી લેવાની છે ₹30,000 સુધી લેવાની છે
...વધુ વાંચો
Punjan Odedra
25 છે
સાટા કરવા ન છે
...વધુ વાંચો
Aman Juneja
ghodi kedi 6 varasni se
laini se gaju 60 balbhamri ni chokhi
...વધુ વાંચો
Chiragbhai Vala
મારવાડી ઘોડી સ છે
9 વર્ષ નિમિત્તે છે
...વધુ વાંચો
Babubhia Chavda
Ghodi
4.5varsni se 9537107945
...વધુ વાંચો
Siknadar Bloch
Animal ambulance
all india available animal ambulance 30 rs par km 9979566874
...વધુ વાંચો
Pintu Kajalvala Sindhi
gidi
ઘોડીના સાટા કરવાના છે અને રોકડે દેવાની છે બાલ ભમરી છે દેવમણિ નથી ઉમર છ વર્ષ છે રેવલ 28 30 ચાલે છે એક મહિનો સફળ છે ફુલેકાની ચાલુ છે સાવ સોજી ઘોડી કોઈપણ વચ્ચે રહી ઘોડી બાવરી એકઠા વાળી હોય તો હાલે
...વધુ વાંચો
Maku Bloch
વછેરી વેચવાની છે
3 મહિનાની છે બાલ ભમરી ની ચોખ્ખી છે
...વધુ વાંચો
Bhupatbhai Dhadhal
વછેરી વેચવાની છે
3વર્ષ અંદર ની છે વછેરી સાવ સોજી દેવ મણી છે બાલ ભમરી નીચો ખી પંચ કલ્યાણ વછેરી છે લેવી હોય તોજ ફોન કરવો મો 7990835963 સાટા કરવાનોનથી ટાઈમ પાસ વારા ખોટા ફોન કે મેસેજ ના કર વા
...વધુ વાંચો
Rajpar Gadhavi Mashura
ghodo
4 vars no che devmani ghodo che 2 jota mare che reval Motu hale che 25 30 hale che
...વધુ વાંચો
Keval Patel Sojitra
ઘોડી ના સાટું કરવાનું છે
ઘોડી સભર છે 5મહીનાથયાછે સાટામા વછેરી કા ઘોડી હાલે
...વધુ વાંચો
Rushiraj Sinh Jadeja
bullet
ડીઝલ Bullet Ghodi/vaseri same sata krvana che
...વધુ વાંચો
Varun Ahir
વછેરો વેચવાનો છે
2 મહિના 15 દિવસ નો છે પંચ કલ્યાણ છે દેવ મણ છે બાલ ભવરી ની ચ્હોખી છે
...વધુ વાંચો
Mahipatsinh Chitra
વસેરી
8 મહીનાનીછે
...વધુ વાંચો
Anand Patel
ગાઠવીનાના મોયડા
ઘોડા માટે
...વધુ વાંચો
પરતાપ ઓડેદરા
ઘોડિ
આ ઘોડી વેચવાની છે ઘોડી સભર છે એડમ ઘોડો બતાવેલો છે હાલવા વાળી છે દેવમણી છે બાલ ભમરીની ચોખ્ખી છે
...વધુ વાંચો
Kerasiya Jaypal
ઘોડી વેચવાની છે સાટા કરવાના છે
ઘોડી 6વરસ ની છે બે થાન આપેલ છે રેવાલ 27/28 હાલે કુદે છે બાલ ભમરી સોખી પગપાયે સોખી સાટા મા વછેરી હાલે નાની મોટી
...વધુ વાંચો
Amar Meru
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ