• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Govind Mundhava

  • Apr 09 '24 08:55 PM

દેશી ખાતર વેશવાનુ સે

  • Govind Mundhava ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

અદાજે 13 ટોલી ખાતર વેશવાનુ સે એકદમ ચોખુ ખાતર ભાવ ટોલી ના 5500 ફાયનલ બરોબર ઊઘડમા લેવુ હોય તો 55000


₹ 5500

સ્થળ : તરસાઈ,જામજોધપુર,જામનગર

લિકવીપ્લીમ “ઓર્ગેનિક પ્રવાહી ખાત”
🌱 લિકવીપ્લીમ “LIQUIPLIM” 🌱 (Liquid Organic Manure) (ઓર્ગેનિક પ્રવાહી ખાતર) ખેડૂતોનું સૌથી વધુ વિશ્વાસપાત્ર☘️🌿 લિકવીપ્લીમ એ ગોબરગેસની સ્લરી માંથી આથવણ(ફર્મન્ટેડ)ની ક્રિયા માંથી પસાર કરેલ પ્રવાહી ખાતર છે. લિકવીપ્લીમનો ઉપયોગ કરવાથી તે જમીન માં જરૂરી બધા જ પોષક તત્વો, માઈક્રો ન્યુટ્રીયંટ, સૂક્ષ્મ પોષકતત્વો, એમિનો એસિડ , એન્ઝાઈમ્સ, વૃદ્ધિ વર્ધકો, વગેરે પૂરું પડે છે, તેથી છોડની તંદુરસ્તી, રોગ પ્રતિકારકતા અને ઉત્પાદન ક્ષમતા વધારે છે . 🍀🌿લિકવીપ્લીમ ના ફાયદાઓ : 🪴પ્રવાહી ખાતરો છોડના મૂળ દ્ધારા ઝડપથી શોષાય છે કારણ કે તે પહેલેથી જ ઓગળેલા સ્વરૂપમાં છે. આનાથી છોડ દ્ધારા પોષક તત્વોનો ઝડપી શોષણ થાય છે, જે ખાસ કરીને ઝડપી વૃદ્ધિના સમયગાળા દરમિયાન અથવા પોષક તત્વોની ઉણપને દૂર કરતી વખતે ફાયદાકારક બની શકે છે. 🪴સિંચાઈ પ્રણાલી, સ્પ્રેચર અથવા ટપક પ્રણાલીનો ઉપયોગ કરીને પ્રવાહી ખાતરો આખા ખેતરમાં અથવા બગીચામાં સરળતાથી અને સમાનરૂપે વિતરિત કરી શકાય છે. આ એકસમાન એપ્લિકેશન એ સુનિશ્વિત કરવામાં મદદ કરે છે કે તમામ છોડને સમાન પ્રમાણમાં પોષક તત્વો મળે છે. 🪴પાકને નુકસાનકારક એવા જંતુઓ, ફુગ અને બેકટેરિયાથી પાકને અટકાવે છે. 🪴ફળની ગુણવત્તા અને ચમકમાં સુધારો થશે. 🍀🌿મહત્વના મુદ્દાઓ : 🪴જો વપરાશ ૨૦ થી ૨૫ દિવસની વચ્ચે કરવામાં આવે તો પરિણામ સૌથી સંતોષકારક હોય છે. 🪴ઉપયોગ કરતા પહેલા સારી રીતે ખાતરને હલાવો અને પછી પાણી સાથે મિકસ કરો. 🪴જયારે તેને ટપક સિંચાઈ પદ્ધતિમાં આપવાનું હોય ત્યારે ૨૦૦ લિટરના ડ્રમમાં ૧૭૫ લિટર પાણીમાં ૨૫ લિટર લિકવીપ્લીમ ઉમેરો. 🍀🌿પ્રવાહી ખાતરને ઉપયોગ કરવાની રીત: 🪴રોકડ પાકો માટે (કપાસ, ઘઉં, બાજરો, જુવાર, બટાટા, ડુંગળી, ડાંગર, બધા જ શાકભાજી) 🪴પ્રતેક વીઘા દીઠ પ્રથમ ડોઝ વાવણીના ૧૫ દીવસ પછી ૫ લીટર અને બીજો ડોઝ વાવણીના ૬૦ થી ૬૫ દીવસની વચ્ચે ૬ લીટર. 🪴શેરડીના પાકમાં વિઘે દીઠ ૩ ડોઝ ૮-૮ લીટરના આપવામાં આવે છે જે ક્રમશ વાવણીના ૩૦ થી ૩૫ દીવસ, ૧૦૦ થી ૧૦૫ દીવસ અને ૧૭૦ થી ૧૮૦ દીવસ. 🪴બાગાયત પાકો માટે છોડ પ્રમાણે અલગ અલગ માપની ભલામણ કરાવામાં આવેલ છે. 🌳🌴🌳🌴🌳🌴🌳🌴 ⭕🍀🌿વધું માહીતી માટે નીચે આપેલ નંબરમાં સંપર્ક કરવા વિનંતી🌿🍀⭕ 📲 નારણભાઈ જે. ખસિયા +91 9909133490 📲 ભોપાભાઈ જે. ખસિયા +91 9687226939 📲 ગૌરવભાઈ એન. ખસિયા +91 6359147244 🌱શ્રેષ્ઠ ગુણવત્તા, સંપૂર્ણ માત્રા, ઉત્તમ પરિણામ 🌱 જય ગૌમાતા 🙏🏻🌿
...વધુ વાંચો
Gauravbhai Khasiya
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.