• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
પ્યોર  છાણીયું...
પ્યોર  છાણીયું...
પ્યોર  છાણીયું...
પ્યોર  છાણીયું...
પ્યોર  છાણીયું...
પ્યોર  છાણીયું...
  • Naga Hun

  • Nov 08 '23 01:15 PM

પ્યોર છાણીયું ખાતર

  • Naga Hun ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

અંદાજિત 17 થી 18 ટ્રેક્ટર


₹ 65000

સ્થળ : કુછડી,પોરબંદર

ઓર્ગેનિક અપનાવો જીવન બચાવો
👉🏻ઉપજ પ્લસ 🚿 શિયાળુ નો કોઈ પણ પાક હોય જેમ કે 👇 ચણા ધાણા જીરું શાકભાજી....વગેરે *ઉપજ પ્લસ ના ફાયદા* 1️⃣ ઉત્પાદન વધારવા માટે 2️⃣ છોડ ના વિકાસ માટે 3️⃣ ફૂલ ની સંખ્યા વધારે અને ડાળીઓ ફૂટે 4️⃣ છોડ ની તંદુરસ્તી માટે અને છોડ ને મજબૂત બનાવવા 5️⃣ ઉપજ પ્લસ નો છંટકાવ કરવાથી ઉત્પાદન મા વધારો કરે છે *ઉપયોગ કરવાની રીત* ઉપજ પ્લસ ને 15 લીટર પમ્પ મા 25 મી.લી મિક્સ કરી છંટકાવ કરવો ઉપયોગ કરતા પહેલા બોટલ ને બરાબર હલાવવાની વધુ સારા રિઝલ્ટ માટે ઉપજ પ્લસ સાથે ધરતીવિટા ખાતર મિક્સ કરવું વધુ માહિતી માટે અમારો સંપર્ક કરવો 📞 તાલાલા 🏢 ઓફિસ સાસણ રોડ આઇ.સી.આઇ.સી.આઇ બેંક નિ બાજુમાં
...વધુ વાંચો
Chanadani Patel
ઓર્ગેનિક અપનાવો જીવન બચાવો
👉🏻વૃદ્ધિ વિટા🚿 શિયાળું કોઈ પણ પાક હોય જેમ કે 👇 કપાસ ચણા ધઉ ધાણા તુવેર શાકભાજી......વગેરે *વૃદ્ધિ વિટા ના ફાયદા* 1️⃣ ઉત્પાદન વધારવા માટે 2️⃣ છોડ ના વિકાસ માટે 3️⃣ ફૂલ ની સંખ્યા વધારે અને ડાળીઓ ફૂટે 4️⃣ છોડ ની તંદુરસ્તી માટે અને છોડ ને મજબૂત બનાવવા 5️⃣વૃદ્ધિ વિટા નો છંટકાવ કરવાથી ઉત્પાદન મા વધારો કરે છે *ઉપયોગ કરવાની રીત* વૃદ્ધિ વિટા ને 15 લીટર પમ્પ મા 40 મી.લી મિક્સ કરી છંટકાવ કરવો ઉપયોગ કરતા પહેલા બોટલ ને બરાબર હલાવવાની વધુ સારા રિઝલ્ટ માટે સાથે ધરતીવિટા ખાતર મિક્સ કરવું વધુ માહિતી માટે અમારો સંપર્ક કરવો 📞 તાલાલા 🏢 ઓફિસ સાસણ રોડ આઇ.સી.આઇ.સી.આઇ બેંક નિ બાજુમાં
...વધુ વાંચો
Chanadani Patel
છોડનુ સફરજન એટલે G-Power
શું તમે હ્યુમિક એસિડ ફલવિક એસિડ K2O અને સીવીડ*જેવા પોષકતત્વો નો ઉપયોગ કરો છો ? તો આ બધાજ તત્વોનો એકજ વિકલ્પ એટલે જી પાવર 📌 જી પાવર એ છોડના પાંદડામાં હરિતકણોની સખ્યમાં વધારો કરે છે. જેના લીધે છોડ વાતાવરણ માં રહેલા પોષકતત્વો ને સરળતાથી ખોરાકમાં લઈ શકે છે. 📌 જી પાવર ના ઉપયોગથી છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. 📌 જી પાવર ના ઉપયોગથી છોડની મુળજાળ અને ડાળીડાળખા ઓની સંખ્યામાં વધારો થાય છે. જેના લીધે ઉત્પાદન વધે છે. 📌 જી પાવર ના ઉપયોગથી ફાલફૂલની સંખ્યામાં પણ વધારો થાય છે. અને સાથે સાથે ફળની મીઠાશ અને પોષણમુલ્યમાં વધારો થાય છે. જેના કારણે ઉત્પાદનના સારા બજારભાવ મળી રહે છે. આ બધુજ કામ કરવા માટે આપના પાકને જરૂરી છે. માત્રને માત્ર જી પાવરની પ્રમાણ 📌 ૧૫ લીટર પાણી ભરેલા પંપમાં જી પાવરનું પ્રમાણ માત્ર ૨૦ મિલી રાખી કોઈ પણ પાક પર સ્પ્રે કરી શકાય છે. 📌 ડ્રિપ અથવા ધોળીએ પિયતમાં એકરે ૫૦૦ મિલી પ્રમાણ રાખી શકાય છે. પેકીંગ ૫૦૦ મિલી બજાર કિંમત:- માત્ર ૭૫૦ રૂ/- હાલમાં કંપની તરફથી આપવામાં આવતી આકર્ષક ઑફર :- એક ની ખરીદી પર એક તદન ફ્રી ફ્રી ફ્રી ( ઑફર હાજર સ્ટોક પર વહેલા તે પહેલાં ધોરણે ) ઑર્ડર નોંધાવવા કે ઑફર અને પ્રોડક્ટની માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર ફોન કરો. 👇👇👇👇 7048811140 આખા ભારતમાં ફ્રી ડિલિવરી અને કેશ ઓન ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ છે. WhatsApp link https://wa.me/917048811140?text=Hello%20i%20am%20interested%20in%20your%20Product.%20G%20POWER
...વધુ વાંચો
Mva Organics Verified User
ઓર્ગેનિક ખાતર અને દવા
👉🏻આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર 👉🏻આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર ગુજરાતમાં શ્રેષ્ઠ પ્રમાણિત ઓર્ગેનિક ખાતર આર્યમાન ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી શકાય છે ✅દરેક પાક, બાગાયતી પાક, શાકભાજી, કઠોળ, અનાજ, કપાસ, મગફળી, એરંડા, તલ, જીરું, શેરડી, ડુંગળી, લસણ, રવિ પાક,ખરીફ પાક અને અન્ય તમામ પાક. 🔰ગોલ્ડન દાણાદાર ખાતરનો ઉપયોગ કરવાના ફાયદા: ✅તે છોડને પૂરતું પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. ✅તે પાકના વિકાસમાં મદદ કરે છે. તેનાથી પાકની ઉંચાઈ અને ડાળીઓ વધે છે. ✅તે ફૂલોની સંખ્યામાં વધારો કરે છે. ✅ઊંસારી ઉપજ માટે તે ખૂબ જ ફાયદાકારક છે. *ભાવ* ₹ *૬૫૦/-* *૪૦ કિલો ની બેગ* 📌ગોલ્ડન દાણાદાર ખાતર આપના નજીક ના ખાતર ડેપો પર ઉપલબ્ધ આર્યમાન ગીર ગૌશાળા જસદણ 🤙🏻9913191340 *👉🏻આર્યમાન ગીર ગૌશાળા - જસદણ* 🙏🏻નમસ્કાર ખેડૂત મિત્રો,🙏🏻 👥 ખેડૂતો માટે સારા સમાચાર ,હવે માર્કેટ માં મળતી રાસાયણિક દવાઓ અને ખાતર પાછળ ખર્ચો કરવાની કઈ જ જરૂર નથી , કારણ કે *આર્યમાન ગીર ગૌશાળા*** આપણા હિત માટે લઇ ને આવ્યું છે *આર્યમાન સુપર દાણાદાર ખાતર*, ૧૦૦% ગીર ગાય ના છાણ અને ગૌમૂત્ર માંથી નિર્મિત , ઓર્ગનિક કાર્બન , પોટાશ , નાઇટ્રોજન , અને કુદરતી બેકટેરિયા થી ભરપૂર *૧૦૦% ઓર્ગનિક ખાતર.* *👉🏻♻️આર્યમાન સુપર દાણાદાર ખાતર ના ફાયદા ઓ :* 🌟 સ્પેશિયલ ચણા અને જીરું ના પાક માટે વધુ ઉપયોગી.. 🌟જમીન માં ઓર્ગનિક કાર્બન , નાઇટ્રોજન , પોટાશ અને બેકટેરિયા નું પ્રમાણ વધારે છે . 🌟મબલખ પાક ના ઉત્પાદન માટે અમીન ને પૂરતું બળ પૂરું પાડે છે. *🔰આર્યમાન સુપર દાણાદાર ખાતર* ✅ભાવ : ૯૯૯/- રૂપિયા પ્રતિ ૪૦ કિલોગ્રામ 🔰આર્યમાન ઓર્ગનિક ખાતર અને દવાઓ માટે ડીલરશીપ આપવાનું કામ ચાલુ છે.👍 *આર્યમાન ગીર ગૌશાળા* 👉🏻મોં.9913191340
...વધુ વાંચો
Aryaman Gir Gaushala Verified User
Logo
start browsing our listings today!