દેશી ગીર ગાય વેચવાની છે .
આ ગાય મારા પોતાના ઘરની ઘરના વેલાની ગાય છે. બીજું વેતર ગાભણ છે. બીજદાન ની તારીખ 9 /2 /023 ના રોજ કરાવેલ છે. અત્યારે સાતમો મહિનો ચાલે છે તેની અંદાજિત કિંમત ૩૫ હજાર રૂપિયા રાખવામાં આવેલ છે . જિલ્લો ગીર સોમનાથ ,કોડીનાર તાલુકો ,ગામ વડનગર મોબાઈલ નંબર 95 584 18337
...વધુ વાંચો
ભગવાનભાઈ જેસાભાઈ ગાધે